સમાચાર
તાજા સમાચાર
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૮
આ વીડિયોમાં જોઈશું કે આપણા વીડિયોમાં આવતાં ભાઈ-બહેનો વિશે કઈ રીતે યોગ્ય વલણ રાખી શકીએ.
તાજા સમાચાર
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૮
આ વીડિયોમાં જોઈશું કે આપણા વીડિયોમાં આવતાં ભાઈ-બહેનો વિશે કઈ રીતે યોગ્ય વલણ રાખી શકીએ.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૭
આ વીડિયોમાં આપણે દુનિયા ફરતેનાં ભાઈ-બહેનો વિશે થોડું જાણીશું. તેમ જ, વીડિયોમાં નિયામક જૂથના બે નવા સભ્યો જોડી જેડલી અને જેકબ રમ્ફનો ઉત્તેજન આપતો ઇન્ટરવ્યૂ જોઈશું.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૬
આ વીડિયોમાં જોઈશું કે આપણે કઈ રીતે બાઇબલ અભ્યાસ શરૂ કરવા પર ધ્યાન આપતા રહી શકીએ.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૫
આ વીડિયોમાં આપણે જોઈશું કે ઈશ્વરનું રાજ્ય જ બધી મુશ્કેલીઓનો હલ લાવશે, એ વાત પર કઈ રીતે ભરોસો વધારી શકીએ.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૪
આ વીડિયોમાં આપણે એવાં ભાઈ-બહેનો વિશે જોઈશું, જેઓ પોતાની શ્રદ્ધાને લીધે જેલમાં છે. તેઓ કઈ રીતે ‘સારાથી બૂરાઈ પર જીત મેળવી’ રહ્યા છે?—રોમનો ૧૨:૨૧.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૩
આ વીડિયોમાં અમુક બાઇબલ સિદ્ધાંતો જોઈશું, જે આપણને પહેરવેશ અને દેખાવ વિશે નિર્ણયો લેવા મદદ કરશે.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૨
આ વધારે માહિતી વીડિયોમાં આપણે જોઈશું કે આપણા મહાન પિતા યહોવા ચાહે છે કે “બધાને પસ્તાવો કરવાની તક મળે.” (૨ પિત. ૩:૯) સભાઓ અને સંમેલન જેવા પ્રસંગોએ કેવો પહેરવેશ હોવો જોઈએ એ વિશે અમુક ફેરફારો જોઈશું.
૨૦૨૨ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૮
નિયામક જૂથના ભાઈ આપણને ઉત્તેજન આપે છે કે યહોવાના રથ સાથે આગળ વધવા તૈયાર રહીએ.
૨૦૨૫ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૧
આ વીડિયોમાં જોઈશું કે પ્રેમથી શીખવીએ મોટી પુસ્તિકાના વધારે માહિતી ક ભાગનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ, જેનો વિષય છે: “ઈશ્વરની વાતો કઈ રીતે શીખવશો?” એ વાતો યાદ રાખવાથી આપણને પ્રચારમાં વાત કરવાની મજા આવશે.
૨૦૨૪ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૧
આપણે જોઈશું કે લોકો માટેનો પ્રેમ કઈ રીતે પ્રચારમાં આપણો ઉત્સાહ વધારે છે.
૨૦૨૩ નિયામક જૂથ તરફથી વધારે માહિતી #૮
આપણે શીખીશું કે પહેરવેશ અને શણગારથી કઈ રીતે બતાવી શકીએ કે આપણે ઈશ્વરના સેવકો છીએ. એ પણ શીખીશું કે મંડળમાં એકતા વધારવા શું કરી શકીએ.
શ્રદ્ધાને લીધે યહોવાના સાક્ષીઓને થયેલી જેલની સજા—જગ્યા પ્રમાણે
ઘણી જગ્યાઓએ યહોવાના સાક્ષીઓને પોતાની શ્રદ્ધાને લીધે અને માનવ હક પ્રમાણે ભક્તિ કરવાને લીધે જેલ થઈ છે. અમુક વાર તેઓ સાથે ક્રૂરતાથી વર્તવામાં આવે છે.