જીવનની શરૂઆત વિશે લોકોના વિચારો
આપણને કેમ શ્રદ્ધા છે . . . ઈશ્વરમાં
કુદરતી વસ્તુઓની જટિલ રચનાને લીધે પ્રોફેસરને એક ખાસ વાત સમજવા મદદ મળી.
આઇરિન હોફ લોરેન્સા: હાડકાંના ડોક્ટર પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે
પગ વિશે તેમણે કરેલા કામથી તેમના વિચારો બદલાયા.
ગર્ભના વિકાસ પર અભ્યાસ કરનાર વૈજ્ઞાનિક પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે
ભૂતકાળમાં પ્રોફેસર યાન-દેર હશૂ ઉત્ક્રાંતિમાં માનતા હતા. પણ સંશોધક વૈજ્ઞાનિક બન્યા પછી હવે તે સર્જનહાર ઈશ્વરમાં માનવા લાગ્યા છે.
એક સર્જન પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે
ડૉક્ટર ગીએરમો પેરેઝ ઘણા વર્ષોથી ઉત્ક્રાંતિવાદમાં માનતા હતા, પણ હવે તેમને ખાતરી થઈ કે આપણા શરીરની રચના ઈશ્વરે કરી છે. કઈ રીતે તેમના વિચારો બદલાયા?
કિડની સ્પેશિયાલિસ્ટ પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે
શા માટે એક ડૉક્ટર અને અગાઉના નાસ્તિક, ઈશ્વર અને જીવનના હેતુ વિશે વિચારવા લાગ્યા? એ બાબતે શાના લીધે તેમના વિચારો બદલાયા?
એક સોફ્ટવેર ડિઝાઇનર પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે
ડો. ફાન યૂએ ગણિતશાસ્ત્રી તરીકે કૅરિયર શરૂ કર્યું ત્યારે તે ઉત્ક્રાંતિમાં માનતા હતા. હવે, તે માને છે કે જીવનની રચના કરનાર અને સર્જનહાર ઈશ્વર છે. શા માટે?
સૂક્ષ્મજીવવૈજ્ઞાનિક પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે
કોષોમાં થતી અણધારી જટિલ રસાયણિક પ્રક્રિયાઓ જોઈને તાઇવાનની વૈજ્ઞાનિક ફૉંગ-લીંગ યાંગે ઉત્ક્રાંતિવાદ વિશેના પોતાના વિચારો બદલ્યા. કેમ?