સ્કીપ ટુ કન્ટેન્ટ

વાતચીત

ટૅક્નોલૉજીનો યોગ્ય ઉપયોગ કઈ રીતે કરવો?

ટૅક્નોલૉજીનો ઉપયોગ કરવાથી પતિ-પત્ની વચ્ચેનો સંબંધ મજબૂત થઈ શકે અથવા નબળો પડી શકે. તમારા લગ્‍નજીવન પર એની કેવી અસર પડે છે?

કઈ રીતે સમસ્યા વિશે વાતચીત કરવી

પુરુષો અને સ્ત્રીઓની વાતચીત કરવાની રીત અલગ અલગ હોય છે. એ સમજવાથી ઘણી મુશ્કેલીઓ ઓછી થશે.

સારા સાંભળનાર કઈ રીતે બનવું?

ધ્યાનથી સાંભળતા રહેવાનો અર્થ ફક્ત નામ પૂરતું નહિ, પણ પ્રેમથી સાંભળવું થાય છે. સારા સાંભળનાર કઈ રીત બની શકાય એ વિશે શીખો.

સમાધાન કઈ રીતે કરવું

ચાર મહત્ત્વનાં પગલાં તમને અને તમારા લગ્નસાથીને દલીલો ન કરવા અને ઉકેલ શોધવા મદદ કરશે.

કુટુંબની શાંતિ જાળવવા શું કરશો?

શાંતિ જ્યાં નથી, ત્યાં લાવવા બાઇબલનું જ્ઞાન મદદ કરી શકે? બાઇબલનું જ્ઞાન લાગુ પાડતા લોકો શું કહે છે એ જુઓ.

કડવી વાતો કઈ રીતે ટાળી શકીએ?

જો તમારા લગ્‍નસાથી અને તમે કડવી વાણીને તમારા સંબંધ પર અસર થવા દીધી હોય તો તમે શું કરી શકો?

માફી માંગવી

મારા પૂરેપૂરો વાંક ન હોય તો શું?

માફ કઈ રીતે કરવું?

માફ કરવું કેમ અઘરું લાગે છે? બાઇબલની સલાહ કઈ રીતે મદદ કરી શકે એ જાણો.