ઇતિહાસ અને શાસ્ત્ર
બાઇબલનાં અનુવાદ અને વિતરણનો ઇતિહાસ અદ્ભુત છે. એ સદીઓથી ટકી રહ્યું છે. નવાં-નવાં સંશોધનોથી મળતી અનેક સાબિતીઓ બતાવે છે કે બાઇબલમાં નોંધેલો ઇતિહાસ એકદમ સચોટ છે. ભલે તમે ગમે એ ધર્મ પાળતા હો, તમે જોઈ શકશો કે બાઇબલ અજોડ પુસ્તક છે!
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
માટીના પાત્ર પર, બાઇબલનું પાત્ર
૨૦૧૨માં પુરાતત્ત્વશાસ્ત્રીઓને ૩,૦૦૦ વર્ષ જૂની બરણીના ટુકડા મળી આવ્યા. એનાથી સંશોધકોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો. શા માટે?
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
માટીના પાત્ર પર, બાઇબલનું પાત્ર
૨૦૧૨માં પુરાતત્ત્વશાસ્ત્રીઓને ૩,૦૦૦ વર્ષ જૂની બરણીના ટુકડા મળી આવ્યા. એનાથી સંશોધકોમાં ભારે ઉત્સાહ છવાઈ ગયો. શા માટે?
બાઇબલની હસ્તપ્રતો
ઇતિહાસની નજરે સચોટ
સાહિત્ય
બાઇબલનો સંદેશો શું છે?
બાઇબલનો મૂળ સંદેશો શું છે?