સપ્ટેમ્બર ૭-૧૩
નિર્ગમન ૨૩-૨૪
ગીત ૨૯ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“લોકોને પગલે ન ચાલો”: (૧૦ મિ.)
નિર્ગ ૨૩:૧—જૂઠી અફવા માની ન લો અને એને ન ફેલાવો (w૧૮.૦૮ ૪-૫ ¶૭-૮)
નિર્ગ ૨૩:૨—લોકોની વાતોમાં આવીને દુષ્ટતા ન કરો (w૧૧ ૭/૧ ૧૦ ¶૩; ૧૧ ¶૬)
નિર્ગ ૨૩:૩—કોઈનો પક્ષ ન લો (it-૧-E ૩૪૩ ¶૫)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
નિર્ગ ૨૩:૯—યહોવાએ ઇઝરાયેલીઓને પરદેશીઓ માટે દયા રાખવા શું કહ્યું? (w૧૬.૧૦ ૯ ¶૪)
નિર્ગ ૨૩:૨૦, ૨૧—શા પરથી કહી શકાય કે એ સ્વર્ગદૂત મિખાયેલ છે? (it-૨-E ૩૯૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૨૩:૧-૧૯ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો, પછી પૂછો: ઘરમાલિકે ખોટો જવાબ આપ્યો ત્યારે પ્રકાશકે તેઓ બંનેને પસંદ પડે એવી વાત કઈ રીતે કરી? તમે ત્યાં હોત તો જનતા માટેનું ચોકીબુરજ નં. ૩ ૨૦૨૦ કઈ રીતે આપ્યું હોત?
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલમાંથી કેમ શીખવું જોઈએ? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૧)
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૧૬.૦૫ ૩૦-૩૧—વિષય: યહોવાના સેવકો શાના આધારે નક્કી કરી શકે કે, સરકારી કર્મચારીને ભેટ કે બક્ષિસ આપવી કે નહિ? (th અભ્યાસ ૧૪)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૧૮
“અફવાઓ ન ફેલાવીએ”: (૧૫ મિ.) ચર્ચા. આ વ્હાઇટ બોર્ડ એનિમેશન વીડિયો બતાવો: હું અફવાઓ કઈ રીતે રોકી શકું?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ. કે એનાથી ઓછું) jy પ્રક. ૧૨૭, પાન ૨૯૧
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૧૪ અને પ્રાર્થના