સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | હિબ્રૂઓ ૭-૮

‘મેલ્ખીસેદેક જેવા જ હંમેશ માટેના યાજક’

‘મેલ્ખીસેદેક જેવા જ હંમેશ માટેના યાજક’

૭:૧-૩, ૧૭

મેલ્ખીસેદેક કયા અર્થમાં ઈસુને રજૂ કરે છે?

  • ૭:૧​—રાજા અને યાજક

  • ૭:૩, ૨૨-૨૫​—મેલ્ખીસેદેકના ‘માતાપિતા વિશે કે વંશાવળી વિશે’ કોઈ માહિતી નથી

  • ૭:૫, ૬, ૧૪-૧૭​—યાજકપદ તેમના પિતા તરફથી નહિ, પણ યહોવા તરફથી મળ્યું હતું

હારૂનના યાજકપદ કરતાં ખ્રિસ્તનું યાજકપદ કઈ રીતે ચઢિયાતું છે? (it-૧-E ૧૧૧૩ ¶૪-૫)