સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

લાલચો આવે ત્યારે વફાદારી જાળવી રાખીએ

લાલચો આવે ત્યારે વફાદારી જાળવી રાખીએ

ઈસુની જેમ વફાદારી જાળવી રાખીએ—લાલચો આવે ત્યારે વીડિયો બતાવો અને આ સવાલોની ચર્ચા કરો:

  • ઈશ્વરને બેવફા બનવાનું સર્ગી પર કેવું દબાણ આવ્યું?

  • વફાદાર રહેવા સર્ગીને શાનાથી મદદ મળી?

  • તેમની વફાદારીથી કઈ રીતે યહોવાને મહિમા મળ્યો?