બાઇબલમાં રહેલો ખજાનો
તાલીમનો એક સારો દાખલો
[બીજો રાજાઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
એલિશા એલિયાને ચમત્કાર કરતા જુએ છે (૨રા ૨:૮; w૧૫ ૪/૧૫ ૧૩ ¶૧૫; પહેલા પાનનું ચિત્ર જુઓ)
એલિશા નમ્ર હતા. તેમણે એલિયા પાસેથી શીખેલી વાતો પ્રમાણે કામ કર્યું (૨રા ૨:૧૩, ૧૪; w૧૫ ૪/૧૫ ૧૩ ¶૧૬)
યહોવાએ મંડળમાં વડીલોને જવાબદારી આપી છે કે તેઓ બીજાઓને તાલીમ આપે. (૨તિ ૨:૨) એટલે વડીલો પાસેથી શીખવા તૈયાર રહો, નમ્ર અને ભરોસાપાત્ર બનો.