મે ૧૧-૧૭
ઉત્પત્તિ ૩૮-૩૯
ગીત ૩૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાએ યુસફનો સાથ કદી ન છોડ્યો”: (૧૦ મિ.)
ઉત ૩૯:૧—યુસફ ઇજિપ્તમાં ગુલામ હતા (w૧૪-E ૧૧/૧ ૧૨ ¶૪-૫)
ઉત ૩૯:૧૨-૧૪, ૨૦—યુસફ પર ખોટો આરોપ મૂકવામાં આવ્યો અને તેમને કેદ કરવામાં આવ્યા (w૧૪-E ૧૧/૧ ૧૪-૧૫)
ઉત ૩૯:૨૧-૨૩—યહોવા યુસફને સાથ આપતા રહ્યા (w૧૪-E ૧૧/૧ ૧૫ ¶૨)
કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)
ઉત ૩૮:૯, ૧૦—યહોવાએ ઓનાનને કેમ મારી નાખ્યો? (it-૨-E ૫૫૫)
ઉત ૩૮:૧૫-૧૮—યહુદા અને તામારે જે કર્યું એને આપણે કઈ નજરે જોવું જોઈએ? (w૦૪ ૧/૧૫ ૩૦ ¶૪-૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૩૮:૧-૧૯ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી આ સવાલો પૂછો: ઘરમાલિક સમજી શકે માટે બહેને કઈ રીતે સંદેશો આપ્યો? (th અભ્યાસ ૧૭) તમે ઘરમાલિકને કઈ રીતે “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય બતાવશો?
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧૧)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી jw.org કોન્ટેક્ટ કાર્ડ આપો. (th અભ્યાસ ૬)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“યુસફ જેવા બનીએ—વ્યભિચારથી દૂર ભાગીએ”: (૧૫ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: વ્યભિચારથી દૂર ભાગીએ.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૧૦૧, ૧૦૨
છેલ્લે બે બોલ (૩ મિ. કે એનાથી ઓછું)
ગીત ૫ અને પ્રાર્થના