આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા મે ૨૦૧૭
રજૂઆતની એક રીત
(T-32) પત્રિકા અને કુટુંબ સુખી બનાવો પુસ્તિકા આપવા રજૂઆતની એક રીત. એનો ઉપયોગ કરીને પોતાના શબ્દોમાં રજૂઆત તૈયાર કરો
બાઇબલમાં રહેલો ખજાનો
ઇઝરાયેલ રાષ્ટ્ર પાછું સ્થપાશે એની નિશાની
યહોવાએ યિર્મેયાને ખેતર ખરીદવા જણાવ્યું, ત્યારે કયું વચન આપ્યું? યહોવાએ કઈ રીતે ભલાઈ દર્શાવી?
બાઇબલમાં રહેલો ખજાનો
એબેદ-મેલેખ—બહાદુરી અને દયાનો અજોડ દાખલો
યિર્મેયાને મદદ કરવા તેમણે બહાદુરી બતાવી અને નિર્ણાયક પગલાં ભર્યા. પછી યિર્મેયાને ટાંકામાંથી બહાર કાઢીને તેમનો જીવ બચાવ્યો, દયા બતાવી.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
આપણાં ભક્તિસ્થળોની કાળજી રાખીએ
આપણાં ભક્તિસ્થળો સાથે યહોવાનું પવિત્ર નામ જોડાયેલું છે, માટે એને સ્વચ્છ અને સુઘડ રાખવું ખૂબ જરૂરી છે. રાજ્યગૃહની સંભાળ રાખવામાં આપણે બધા કેવી રીતે મદદ કરી શકીએ?
બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા દરેકને તેનાં કામો પ્રમાણે બદલો ચૂકવી આપશે
પ્રબોધક યિર્મેયા અને રાજા સિદકીયાહ યરૂશાલેમના વિનાશ સાથે સંકળાયેલા હતા, પણ બંનેનો જીવન અનુભવ સાવ અલગ હતો.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા તમારો પ્રેમ ક્યારેય ભૂલશે નહિ
જે વફાદાર ઈશ્વરભક્તો વધતી ઉંમરને લીધે પ્રચારમાં બહુ કરી શકતા નથી, તેઓને યહોવા કઈ નજરે જુએ છે?
બાઇબલમાં રહેલો ખજાનો
“પોતાને માટે મહત્તા” શોધીશ નહિ
બારૂખ યહોવાના ભક્ત હતા અને યિર્મેયાના વફાદાર મદદનીશ હતા. પણ, એક સમયે તેમનું ધ્યાન ભક્તિ પરથી ફંટાઈ ગયું. યરૂશાલેમના વિનાશમાંથી બચવા તેમણે શું કરવાની જરૂર હતી?
બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા નમ્રને આશીર્વાદ આપે છે અને અહંકારીને સજા કરે છે
અહંકારી બાબેલોને યહોવાના લોકો પર જુલમ ગુજાર્યો. પસ્તાવો કરનારા ઇઝરાયેલીઓનો છુટકારો થયો, પણ બાબેલોનનું શું થયું?