બાઇબલમાં રહેલો ખજાનો
યહોવાએ દાઉદ સાથે કરાર કર્યો
યહોવાએ દાઉદને વચન આપ્યું કે હું તારા વંશમાંથી રાજવંશ સ્થાપીશ (૨શ ૭:૧૧, ૧૨, ફૂટનોટ; w૧૦-E ૪/૧ ૨૦ ¶૩; પહેલા પાનનું ચિત્ર જુઓ)
યહોવાએ દાઉદ સાથે જે કરાર કર્યો એમાંની અમુક વાતો મસીહમાં પૂરી થઈ (૨શ ૭:૧૩, ૧૪; હિબ્રૂ ૧:૫; w૧૦-E ૪/૧ ૨૦ ¶૪)
ખ્રિસ્તના રાજમાં લોકોને હંમેશ માટે આશીર્વાદો મળતા રહેશે (૨શ ૭:૧૫, ૧૬; હિબ્રૂ ૧:૮; w૧૪ ૧૦/૧૫ ૧૦ ¶૧૪)
સૂરજ અને ચંદ્રની જેમ ખ્રિસ્તનું રાજ્ય સદા ટકી રહેશે. (ગી ૮૯:૩૫-૩૭) જ્યારે તમે સૂરજ અને ચંદ્રને જુઓ, ત્યારે યહોવા પોતાના રાજ્ય દ્વારા તમને અને તમારા કુટુંબને જે આશીર્વાદો આપવાના છે એનો વિચાર કરજો.