જૂન ૧૪-૨૦
પુનર્નિયમ ૫-૬
ગીત ૪૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાને પ્રેમ કરવાનું બાળકોને શીખવીએ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
પુન ૫:૨૧—લાલચ ન કરવા વિશે યહોવાનો નિયમ શું શીખવે છે? (w૧૯.૦૨ ૨૨ ¶૧૧)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૫:૧-૨૧ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિકના સંજોગો ધ્યાનમાં રાખીને યોગ્ય કલમ બતાવો. (th અભ્યાસ ૧૨)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) fg પાઠ ૯ ¶૬-૭ (th અભ્યાસ ૮)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“કુટુંબમાં એકબીજાને પ્રેમ બતાવીએ”: (૧૫ મિ.) ચર્ચા. કુટુંબમાં સાચો પ્રેમ બતાવો વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) yc પાઠ ૧૨
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૪૪ અને પ્રાર્થના