માર્ચ ૧૧-૧૭
રોમનો ૧૫-૧૬
ગીત ૩૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ધીરજ અને દિલાસો મેળવવા યહોવા તરફ મીટ માંડીએ”: (૧૦ મિ.)
રોમ ૧૫:૪—દિલાસો મેળવવા બાઇબલ વાંચો (w૧૭.૦૭ ૧૪ ¶૧૧)
રોમ ૧૫:૫—“ધીરજ અને દિલાસો” મેળવવા યહોવાને પ્રાર્થના કરો (w૧૬.૦૪ ૧૪ ¶૫)
રોમ ૧૫:૧૩—યહોવા આપણને આશા આપે છે (w૧૪ ૬/૧૫ ૧૪ ¶૧૧)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
રોમ ૧૫:૨૭—બિનયહુદી ખ્રિસ્તીઓ કઈ રીતે યરૂશાલેમના ખ્રિસ્તીઓના “દેવાદાર” હતા? (w૮૯-E ૧૨/૧ ૨૪ ¶૩)
રોમ ૧૬:૨૫—‘ઘણા લાંબા સમયથી ગુપ્ત રાખવામાં આવેલું રહસ્ય’ શું છે? (it-૧-E ૮૫૮ ¶૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) રોમ ૧૫:૧-૧૬ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) વીડિયો બતાવો અને એના પર ચર્ચા કરો.
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૩)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૧૦)
પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે છે જેને તમે સારી રીતે હાથ ધરો છો. (th અભ્યાસ ૧૧)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવા “ધીરજ અને દિલાસો” આપે છે: (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલોની ચર્ચા કરો:
દિલાસો મેળવવાની અનેક રીતો વિશે તમે શું શીખ્યા?
દિલાસો આપવાની અનેક રીતો વિશે તમે શું શીખ્યા?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૪૩ ¶૧૯-૨૯
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૭ અને પ્રાર્થના