બાઇબલમાં રહેલો ખજાનો
સારી સલાહ માનવાના ફાયદા
રહાબઆમે એક નિર્ણય લેવાનો હતો (૨કા ૧૦:૧-૪; w૧૮.૦૬ ૧૩ ¶૩)
રહાબઆમે બીજાઓની સલાહ લીધી (૨કા ૧૦:૬-૧૧; w૦૧ ૯/૧ ૨૯)
રહાબઆમે સારી સલાહ માની નહિ એટલે તેણે અને લોકોએ ખરાબ પરિણામ ભોગવવાં પડ્યાં (૨કા ૧૦:૧૨-૧૬; it-2-E ૭૬૮ ¶૧)
વૃદ્ધ અને પરિપક્વ ભાઈ-બહેનો પાસે ખાસ્સો અનુભવ હોય છે. એટલે મોટા ભાગે તેઓ પારખી શકે છે કે કોઈ નિર્ણયનું કેવું પરિણામ આવશે.—અયૂ ૧૨:૧૨.
પોતાને પૂછો: ‘સારી સલાહ લેવા હું મંડળમાં કોની પાસે જઈ શકું?’