માર્ચ ૧-૭
ગણના ૭-૮
ગીત ૨૨ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઇઝરાયેલીઓની છાવણીથી મળતો બોધપાઠ”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ગણ ૮:૧૭—ઇઝરાયેલીઓના પ્રથમ જન્મેલા પુરુષ વિશે યહોવાએ શું જણાવ્યું હતું? (it-૧-E ૮૩૫)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૭:૧-૧૭ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
સ્મરણપ્રસંગનું આમંત્રણ: (૨ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરો. (th અભ્યાસ ૧૧)
ફરી મુલાકાત: (૩ મિ.) એવી વ્યક્તિની ફરી મુલાકાત લો જેને તમે સ્મરણપ્રસંગનું આમંત્રણ આપ્યું હતું અને તેણે રસ બતાવ્યો હતો. (th અભ્યાસ ૬)
ફરી મુલાકાત: (૩ મિ.) એવી વ્યક્તિને સ્મરણપ્રસંગનું આમંત્રણ આપો જે અગાઉ તમારી સાથે બાઇબલ અભ્યાસ કરતા હતા. (th અભ્યાસ ૧૨)
ફરી મુલાકાત: (૩ મિ.) એવા સગાઓને આમંત્રણ આપો જેઓને તમે અગાઉ સાક્ષી આપી હતી. (th અભ્યાસ ૧૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવાકાર્યમાં સંગઠનની સફળતા: (૫ મિ.) માર્ચ મહિનાનો સેવાકાર્યમાં સંગઠનની સફળતા વીડિયો બતાવો.
મંડળની જરૂરિયાતો: (૧૦ મિ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ypq સવાલ ૭
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૫૨ અને પ્રાર્થના