સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાતચીતની એક રીત
સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (ફેબ્રુઆરી ૨૭–માર્ચ ૨૭)
“અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપવા [ફોન કે પત્ર લખી] રહ્યા છીએ. દુનિયા ફરતે એ પ્રસંગમાં લાખો લોકો આવશે. એ દિવસે ઈસુના મરણને યાદ કરવામાં આવશે.” પછી વ્યક્તિને આમંત્રણ પત્રિકા હાથોહાથ આપો [કે એસએમએસ અથવા ઈ-મેઈલ દ્વારા આપો]. “આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે [અથવા ઓનલાઇન કઈ રીતે જોઈ શકો] એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા પણ તમને આમંત્રણ આપીએ છીએ.”
રસ બતાવે તો વીડિયો બતાવો: ઈસુના મરણને યાદ કરીએ વીડિયો બતાવો [કે એસએમએસ અથવા ઈ-મેઈલ દ્વારા આપો].
સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?