સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો | ઉત્પત્તિ ૨૦-૨૧

યહોવા હંમેશાં પોતાનાં વચનો પ્રમાણે કરે છે

યહોવા હંમેશાં પોતાનાં વચનો પ્રમાણે કરે છે

૨૧:૧-૩, ૫-૭, ૧૦-૧૨, ૧૪

ઈબ્રાહીમ અને સારાહે શ્રદ્ધા બતાવી એટલે યહોવાએ તેઓને ઇનામ તરીકે દીકરો આપ્યો. તેઓ કસોટીઓમાં પણ યહોવાને વફાદાર રહ્યા. એનાથી દેખાઈ આવ્યું કે તેઓને ભાવિ વિશેનાં યહોવાનાં વચનોમાં કેટલી શ્રદ્ધા હતી!

કસોટીઓમાં વફાદાર રહેવાથી કઈ રીતે દેખાઈ આવશે કે, યહોવાએ ભાવિ વિશે આપેલાં વચનોમાં મને પૂરો ભરોસો છે? હું કઈ રીતે પાકી શ્રદ્ધા કેળવી શકું?