‘આખી પૃથ્વીના ન્યાયાધીશ’ સદોમ અને ગમોરાહનો નાશ કરે છે
યહોવાએ સદોમ અને ગમોરાહનો જે રીતે નાશ કર્યો, એનાથી આપણને શું શીખવા મળે છે?
-
યહોવા ક્યારેય દુષ્ટતા ચલાવી લેશે નહિ
-
જેઓ યહોવાની ઇચ્છા પ્રમાણે કરશે, તેઓ ન્યાયના દિવસે બચી જશે.—લુક ૧૭:૨૮-૩૦
આ સવાલોનો વિચાર કરો: ‘શું હું આ દુષ્ટ દુનિયાનાં બેશરમ કામોથી ત્રાસી ગયો છું?’ (૨પી ૨:૭) ‘શું મારા રોજબરોજનાં કામોથી દેખાય આવે છે કે યહોવાની ઇચ્છા પ્રમાણે કરવું મારા માટે મહત્ત્વનું છે?’