સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

ભાઈ-બહેનોનો સાથ કદી છોડશો નહિ

ભાઈ-બહેનોનો સાથ કદી છોડશો નહિ

અયૂબનાં સગાં-સંબંધીઓએ તેમનાથી મોં ફેરવી લીધું (અયૂ ૧૯:૧૩)

નાનાં બાળકો અને અયૂબના દાસોએ તેમને માન આપવાનું છોડી દીધું (અયૂ ૧૯:૧૬, ૧૮)

અયૂબના દિલોજાન મિત્રો તેમની સામે થયા (અયૂ ૧૯:૧૯)

પોતાને પૂછો: ‘ભાઈ-બહેનો મુશ્કેલીમાં હોય ત્યારે, હું કઈ રીતે તેઓને પ્રેમ બતાવતો રહી શકું?’—ની ૧૭:૧૭; w૨૨.૦૧ ૧૬ ¶૯; w૨૧.૦૯ ૩૦ ¶૧૬; w૯૧ ૫/૧ ૧૪ ¶૨૦.