બાઇબલમાં રહેલો ખજાનો
“શું માણસ ઈશ્વરને ઉપયોગી થઈ શકે?”
અલીફાઝ કહેવા માંગતો હતો કે ઈશ્વર આપણને નકામા ગણે છે (અયૂ ૨૨:૧, ૨; w૦૫ ૯/૧૫ ૨૬ ¶૬–૨૭ ¶૨)
અલીફાઝે દાવો કર્યો કે આપણે ન્યાયી હોઈએ તોપણ ઈશ્વરને કોઈ ફરક પડતો નથી (અયૂ ૨૨:૩; w૯૫ ૨/૧૫ ૨૭ ¶૬)
જો આપણે યહોવાને વફાદાર રહીશું, તો તે મહેણાં મારનાર શેતાનને જવાબ આપી શકશે (ની ૨૭:૧૧; w૦૩ ૪/૧૫ ૧૪-૧૫ ¶૧૦-૧૨)
મનન માટે સવાલ: તમે સર્વશક્તિમાન ઈશ્વરને ઉપયોગી થઈ શકો છો, એ જાણીને તમને કેવું લાગે છે?