સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

વિચારોમાં પ્રમાણિક રહીએ

વિચારોમાં પ્રમાણિક રહીએ

આપણે ફક્ત શબ્દોમાં અને કામોમાં જ નહિ, વિચારોમાં પણ પ્રમાણિક રહેવું જોઈએ. (ગી ૧૯:૧૪) એટલે બાઇબલમાં આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે કે આપણે સાચી, મહત્ત્વની, નેક, શુદ્ધ, પ્રેમાળ, માનપાત્ર, ભલી અને પ્રશંસાને લાયક હોય એવી વાતોનો વિચાર કરીએ. (ફિલિ ૪:૮) એ સાચું છે કે આપણે હંમેશાં ખોટા વિચારોને મનમાં આવતા અટકાવી શકતા નથી. પણ સંયમનો ગુણ આપણને ખોટો વિચાર કાઢી નાખવા અને સારી વાત પર વિચાર કરવા મદદ કરશે. જો વિચારોમાં પ્રમાણિક રહીશું, તો કામોમાં પણ પ્રમાણિક રહી શકીશું.—માર્ક ૭:૨૧-૨૩.

અહીં આપેલી કલમોની નીચે લખો કે આપણે કેવા વિચારથી દૂર રહેવું જોઈએ:

રોમ ૧૨:૩

લૂક ૧૨:૧૫

માથ ૫:૨૮

ફિલિ ૩:૧૩