નવેમ્બર ૧૫-૨૧
યહોશુઆ ૨૩-૨૪
ગીત ૪૮ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોશુઆનું છેલ્લું પ્રવચન”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
યહો ૨૪:૨—શું ઇબ્રાહિમના પિતા તેરાહ મૂર્તિપૂજક હતા? (w૦૪ ૧૨/૧ ૧૨ ¶૨)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) યહો ૨૪:૧૯-૩૩ (th અભ્યાસ ૧૧)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. દુઃખ જશે, સુખ આવશે ચોપડી બતાવો. (th અભ્યાસ ૨૦)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) lffi પાઠ ૧, આપણે શીખી ગયા, તમે શું કહેશો અને આટલું કરો (th અભ્યાસ ૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૨૭
નોકરી-ધંધા પર ખરાબ સોબતથી દૂર રહીએ: (૭ મિ.) ચર્ચા. વીડિયો બતાવો: વફાદારીને કોરી ખાતી બાબતોથી દૂર રહીએ—ખરાબ સોબત. પછી પૂછો: નોકરી પર ખરાબ સોબતની એક બહેન પર કેવી અસર થઈ? પછી એ બહેને કેવો ફેરફાર કર્યો અને એનાથી તેમને કયો ફાયદો થયો? આ વીડિયોમાંથી આપણને શું શીખવા મળે છે?
નવી જગ્યાએ સારા દોસ્ત શોધીએ: (૮ મિ.) ચર્ચા. વીડિયો બતાવો. પછી પૂછો: કેવા સંજોગોને લીધે અકિલ ખરાબ સંગતમાં પડ્યો? મંડળમાં સારા દોસ્ત શોધવા તેણે શું કર્યું? આ વીડિયોમાંથી આપણને શું શીખવા મળે છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૧૧, સવાલ ૧-૨
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૪૧ અને પ્રાર્થના