બાઇબલમાં રહેલો ખજાનો
અભિમાની નહિ, પણ નમ્ર બનીએ
ગિદિયોન નમ્ર હોવાથી શાંતિ જાળવી શક્યા (ન્યા ૮:૧-૩; w૦૦ ૮/૧૫ ૨૫ ¶૩)
ગિદિયોન નમ્ર હતા એટલે પોતાને નહિ પણ યહોવાને મહિમા આપ્યો (ન્યા ૮:૨૨, ૨૩; w૧૭.૦૧ ૨૦ ¶૧૫)
અબીમેલેખ અભિમાની હતો, એના લીધે તેણે અને બીજાઓએ ખરાબ પરિણામો ભોગવવાં પડ્યાં (ન્યા ૯:૧, ૨, ૫, ૨૨-૨૪; w૦૮ ૨/૧ ૧૫ ¶૯)
ઘરમાલિક ગુસ્સે થાય ત્યારે નમ્ર રહેવાથી આપણને કઈ રીતે મદદ મળશે?