સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

જૂન ૧૫-૨૧

ઉત્પત્તિ ૪૮-૫૦

જૂન ૧૫-૨૧
  • ગીત ૫૧ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • મોટી ઉંમરનાં ભાઈ-બહેનો પાસેથી ઘણું શીખી શકીએ”: (૧૦ મિ.)

    • ઉત ૪૮:૨૧, ૨૨—ઈશ્વરના લોકો ભાવિમાં કનાન દેશમાં રહેશે એવી યાકૂબને શ્રદ્ધા હતી (it-૧-E ૧૨૪૬ ¶૮)

    • ઉત ૪૯:૧—યાકૂબે મરણ પહેલાં જે ભવિષ્યવાણી કરી એનાથી તેમની અડગ શ્રદ્ધા દેખાઈ આવી (it-૨-E ૨૦૬ ¶૧)

    • ઉત ૫૦:૨૪, ૨૫—યુસફને ભરોસો હતો કે યહોવાનાં બધાં વચનો પૂરાં થશે (w૦૭ ૬/૧ ૨૮ ¶૧૦)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • ઉત ૪૯:૧૯—ગાદ વિશેની યાકૂબની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (w૦૪ ૬/૧ ૧૪-૧૫ ¶૪-૫)

    • ઉત ૪૯:૨૭—બિન્યામીન વિશેની યાકૂબની ભવિષ્યવાણી કઈ રીતે પૂરી થઈ? (it-૧-E ૨૮૯ ¶૨)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ઉત ૪૯:૮-૨૬ (th અભ્યાસ ૫)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • ફરી મુલાકાત—વીડિયો: (૫ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: ખુશખબર ફેલાવવામાં બે ભાઈઓ કઈ રીતે એકબીજાને સાથ-સહકાર આપે છે? આપણે પણ તેઓની જેમ પૂરા ભરોસા સાથે કઈ રીતે વાત કરી શકીએ?

  • ફરી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૬)

  • ફરી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી બાઇબલ શીખવે છે પુસ્તક આપો અને પ્રકરણ ૯માંથી અભ્યાસ શરૂ કરો. (th અભ્યાસ ૧૬)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન