જુલાઈ ૧-૭
કોલોસીઓ ૧-૪
ગીત ૩૪ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“જૂનો સ્વભાવ ઉતારી નાખો અને નવો સ્વભાવ પહેરી લો”: (૧૦ મિ.)
[કોલોસીઓની પ્રસ્તાવના વીડિયો બતાવો.]
કોલો ૩:૫-૯—‘જૂનો સ્વભાવ ઉતારી નાખો’ (w૧૧ ૩/૧ ૧૬ ¶૧૨-૧૩)
કોલો ૩:૧૦-૧૪—“નવો સ્વભાવ પહેરી લો” (w૧૩ ૯/૧૫ ૨૧ ¶૧૮-૧૯)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
કોલો ૧:૧૩, ૧૪—ઈશ્વરના ‘વહાલા દીકરાનું રાજ્ય’ શું છે? (it-૨-E ૧૬૯ ¶૩-૫)
કોલો ૨:૮—“દુનિયાનાં પાયારૂપી ધોરણો” શું છે? (w૦૮ ૮/૧ ૩૨ ¶૮)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) કોલો ૧:૧-૨૦ (th અભ્યાસ ૨)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
વાંચવાની અને શીખવવાની કળા:: (૧૦ મિ.) ચર્ચા. આ વીડિયો બતાવો: સાચી અને ખાતરી કરાવે એવી માહિતી. પછી, શીખવવાની કળા ચોપડીના અભ્યાસ સાતની ચર્ચા કરો.
ટૉક: (૫ મિ. કે એનાથી ઓછું) w૦૪ ૫/૧ ૧૯-૨૦ ¶૩-૭—વિષય: અમુક ખ્રિસ્તીઓ કઈ રીતે પાઊલને ‘હિંમત આપનારા’ બન્યા? (કોલો ૪:૧૧, ફુટનોટ) (th અભ્યાસ ૭)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
૨૦૧૮ શિક્ષણ સમિતિનો અહેવાલ: (૧૫ મિ.) વીડિયો બતાવો. પછી આ સવાલોની ચર્ચા કરો: ટ્રાવેલિંગ કઈ રીતે શરૂઆતથી જ આપણા સંગઠનની પ્રવૃત્તિઓનો મહત્ત્વનો ભાગ છે? આપણા દાનો સાચવીને વાપરવા મુખ્યમથકમાં ટ્રાવેલ ડિપાર્ટમેન્ટ શું કરે છે? સંગઠનનો ટ્રાવેલ પાછળ થતો ખર્ચ ઘટાડવા ભાઈ-બહેનો શું કરી શકે? જે ભાઈ-બહેનો ૨૦૧૯ના આંતરરાષ્ટ્રીય સંમેલનમાં જવાનાં છે, તેઓને મુખ્યમથક ટ્રાવેલ ડિપાર્ટમેન્ટ કઈ રીતે મદદ કરે છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) jy પ્રક. ૫૮
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૨ અને પ્રાર્થના