જુલાઈ ૧૧-૧૭
ગીતશાસ્ત્ર ૬૯-૭૩
ગીત ૪૭ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“યહોવાના લોકો સાચી ભક્તિ માટે ઉત્સાહી હોય છે”: (૧૦ મિ.)
ગી ૬૯:૯—સાચી ભક્તિ માટેનો ઉત્સાહ સાફ દેખાઈ આવવો જોઈએ (w૧૦ ૧૨/૧ ૧૫-૧૯ ¶૨-૧૭)
ગી ૭૧:૧૭, ૧૮—યુવાનોને ઉત્સાહ બતાવવા વૃદ્ધો મદદ કરી શકે (w૧૪ ૧/૧૫ ૨૩-૨૪ ¶૪-૧૦)
ગી ૭૨:૩, ૧૨, ૧૪, ૧૬-૧૯—ઉત્સાહને લીધે આપણે લોકોને ઈશ્વરના રાજ્ય વિશે જણાવવા પ્રેરાઈશું (wp૧૬.૧ ૧૬ ¶૩; w૧૦ ૮/૧ ૩૨ ¶૧૯-૨૦)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
ગી ૬૯:૪, ૨૧—આ ભવિષ્યવાણી કઈ રીતે મસીહને લાગુ પડી? (w૧૧ ૮/૧ ૧૩ ¶૧૭; w૧૧ ૮/૧ ૧૭ ¶૧૫)
ગી ૭૩:૨૪—યહોવા પોતાના ભક્તોને કઈ રીતે મહિમા આપે છે? (w૧૩ ૨/૧૫ ૨૫ ¶૩-૪)
આ અઠવાડિયાનું બાઇબલ વાંચન મને યહોવા વિશે શું શીખવે છે?
આ વાંચનમાંથી કયા મુદ્દા હું સેવાકાર્યમાં લાગુ પાડી શકું?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) ગી ૭૩:૧-૨૮
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૨ મિ. કે એનાથી ઓછું) T-32. ફરી મુલાકાત માટે પાયો નાખો.
ફરી મુલાકાત: (૪ મિ. કે એનાથી ઓછું) T-32
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) fg પાઠ ૫ ¶૩-૪
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
ગીત ૪૪
“શું તમે એક વર્ષ માટે પણ કરી શકો?”: (૧૫ મિ.) આ લેખની શરૂઆત “નિયમિત પાયોનિયરીંગ માટેનું શેડ્યુલ” લેખની ટૂંકી ચર્ચાથી કરો. પછી, JW બ્રૉડકાસ્ટિંગ પરનો વીડિયો હંમેશના ભાવિ માટે કારકિર્દી પસંદ કરો બતાવો અને ચર્ચા કરો. (VIDEO ON DEMAND > TEENAGERS વિભાગ જુઓ.)
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) lv વધારે માહિતી પાન ૨૩૯-૨૪૨
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૩૬ અને પ્રાર્થના