ઑગસ્ટ ૯-૧૫
પુનર્નિયમ ૨૪-૨૬
ગીત ૩ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“મૂસાના નિયમમાંથી દેખાય આવે છે કે યહોવાને સ્ત્રીઓની પરવા છે”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
પુન ૨૪:૧—શું મૂસાનો નિયમ પત્નીને છૂટાછેડા આપવા માટે સહેલું બનાવતું હતું? (w૧૯.૦૨ ૨૧ ¶૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) પુન ૨૬:૪-૧૯ (th અભ્યાસ ૧૦)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે એને સારી રીતે હાથ ધરો. (th અભ્યાસ ૧)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. “શીખવવાના સાધનો” વિભાગમાંથી સાહિત્ય આપો. (th અભ્યાસ ૨)
ટૉક: (૫ મિ.) w૧૯.૦૬ ૨૩-૨૪ ¶૧૩-૧૬—વિષય: જેઓના લગ્નસાથી ગુજરી ગયા છે તેઓને કઈ રીતે દિલાસો આપી શકીએ? (th અભ્યાસ ૨૦)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
“વૃદ્ધ સ્ત્રીઓને મા ગણીએ અને યુવાન સ્ત્રીઓને બહેન”: (૧૫ મિ.) ચર્ચા. મંડળમાં સાચો પ્રેમ બતાવતા રહો—વિધવાઓ અને અનાથોને વીડિયો બતાવો.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) fg પાઠ ૪, સવાલ ૧-૩
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૧૪૯ અને પ્રાર્થના