બાઇબલમાં રહેલો ખજાનો
ઈશ્વરભક્તોએ ગીતોમાં વાપરેલાં શબ્દચિત્રોમાંથી શીખીએ
આપણું શિક્ષણ ઝાકળ જેવું છે (પુન ૩૨:૨, ૩; w૨૦.૦૬ ૧૦ ¶૮-૯; પહેલા પાનનું ચિત્ર જુઓ)
યહોવા ખડક જેવા છે (પુન ૩૨:૪; w૦૯-E ૫/૧ ૧૪ ¶૪)
ગરુડ પોતાનાં બચ્ચાંનું રક્ષણ કરે છે, એવી રીતે યહોવા પોતાના લોકોનું રક્ષણ કરે છે (પુન ૩૨:૧૧, ૧૨; w૦૧ ૧૦/૧ ૯ ¶૭)
શીખવવા માટે સારાં ઉદાહરણો ક્યાંથી મળી શકે?