જાન્યુઆરી ૨૨-૨૮
માથ્થી ૮-૯
ગીત ૨૫ અને પ્રાર્થના
સભાની ઝલક (૩ મિ. કે એનાથી ઓછું)
બાઇબલમાં રહેલો ખજાનો
“ઈસુને લોકો પર પ્રેમ હતો”: (૧૦ મિ.)
માથ ૮:૧-૩—ઈસુએ રક્તપિત્તથી પીડાતા માણસને અસામાન્ય કરુણા બતાવી (“ઈસુ તેને અડક્યા,” “હું ચાહું છું” માથ ૮:૩ અભ્યાસ માહિતી, nwtsty)
માથ ૯:૯-૧૩—લોકો જેઓને ધિક્કારે, એવા લોકોને પણ ઈસુએ પ્રેમ કર્યો (“જમવા બેઠા,” “કર ઉઘરાવનારાઓ” માથ ૯:૧૦ અભ્યાસ માહિતી, nwtsty)
માથ ૯:૩૫-૩૮—લોકો માટે પ્રેમ હોવાને લીધે થાકી ગયા હોવા છતાં, ઈસુએ તેઓને શીખવ્યું; તેમજ ઈશ્વર વધુ મજૂરો મોકલે માટે તેમને પ્રાર્થના કરી (“કરુણા આવી” માથ ૯:૩૬ અભ્યાસ માહિતી, nwtsty)
કીમતી રત્નો શોધીએ: (૮ મિ.)
માથ ૮:૮-૧૦—લશ્કરી અધિકારી સાથેની ઈસુની વાતચીત પરથી આપણે શું શીખી શકીએ? (w૦૨ ૮/૧૫ ૧૩ ¶૧૬)
માથ ૯:૧૬, ૧૭—આ બે દૃષ્ટાંતો પરથી ઈસુ શું કહેવા માંગતા હતા? (jy ૭૦ ¶૬)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનથી તમને યહોવા વિશે શું શીખવા મળ્યું?
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને બીજા કયાં કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) માથ ૮:૧-૧૭
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
ફરી મુલાકાત ૨: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત”નો ઉપયોગ કરીને શરૂઆત કરો. વ્યક્તિને સભામાં આવવાનું આમંત્રણ આપો.
ફરી મુલાકાત ૩: (૩ મિ. કે એનાથી ઓછું) કોઈ એક શાસ્ત્રવચન પસંદ કરો અને અભ્યાસ માટેનું સાહિત્ય આપો.
બાઇબલ અભ્યાસ: (૬ મિ. કે એનાથી ઓછું) bh ૪૪ ¶૧૮-૧૯
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
‘નિશ્ચે ઈશ્વરે તેમને પ્રભુ અને ખ્રિસ્ત બનાવ્યા છે’—ભાગ ૧, ઝલક: (૧૫ મિ.) ચર્ચા. માથ્થી ૯:૧૮-૨૫ વાંચો. પછી, વીડિયોની ઝલક જોયા બાદ આ સવાલોના જવાબ આપો:
ઈસુએ કઈ રીતે બતાવ્યું કે તેમને બીમાર સ્ત્રી અને યાઐરસની ચિંતા છે?
ઈશ્વરના રાજ્યમાં ઉજ્જવળ ભાવિ વિશેની ભવિષ્યવાણીઓ પ્રત્યે આ અહેવાલે તમને કઈ રીતે અસર કરી હતી?
ઈસુ જેવો પ્રેમ બતાવવાની અમુક રીતો કઈ છે?
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ia પ્રક. ૧૯ ¶૧૭-૩૧, પાન ૧૭૦ બૉક્સ, પાન ૧૭૧ પુનરાવર્તન સવાલો
આજે શું શીખ્યા, આવતા અઠવાડિયે શું શીખીશું (૩ મિ.)
ગીત ૪૨ અને પ્રાર્થના