ફેબ્રુઆરી ૩-૯
ગીતશાસ્ત્ર ૧૪૪-૧૪૬
ગીત ૧૯ અને પ્રાર્થના | સભાની ઝલક (૧ મિ.)
૧. “જેઓનો ઈશ્વર યહોવા છે, તેઓને ધન્ય છે!”
(૧૦ મિ.)
યહોવા એ લોકોને આશીર્વાદ આપે છે, જેઓ તેમના પર ભરોસો રાખે છે (ગી ૧૪૪:૧૧-૧૫; w૧૮.૦૪ ૩૨ ¶૩-૪)
આપણે આશાને લીધે આનંદ કરીએ છીએ (ગી ૧૪૬:૫; w૨૨.૧૦ ૨૮ ¶૧૬-૧૭)
જેઓનો ઈશ્વર યહોવા છે, તેઓ હંમેશ માટે ખુશ રહેશે (ગી ૧૪૬:૧૦; w૧૮.૦૧ ૨૬ ¶૧૯-૨૦)
૨. કીમતી રત્નો
(૧૦ મિ.)
-
ગી ૧૪૫:૧૫, ૧૬—આ કલમો પ્રમાણે આપણે પ્રાણીઓ સાથે કેવી રીતે વર્તવું જોઈએ? (it-1-E ૧૧૧ ¶૯)
-
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને કયાં કીમતી રત્નો મળ્યાં?
૩. બાઇબલ વાંચન
(૪ મિ.) ગી ૧૪૪:૧-૧૫ (th અભ્યાસ ૧૧)
૪. વાત શરૂ કરો
(૪ મિ.) ઘર ઘરનો પ્રચાર. વ્યક્તિ જણાવે છે કે તે કૉલેજમાં ભણે છે. (lmd પાઠ ૧ મુદ્દો ૫)
૫. ફરી મળવા જાઓ
(૪ મિ.) તક મળે ત્યારે પ્રચાર. વ્યક્તિને “શીખવવાનાં સાધનો” ભાગમાંથી કોઈ વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો. (વીડિયો બતાવશો નહિ.) (lmd પાઠ ૭ મુદ્દો ૪)
૬. ટૉક
(૪ મિ.) lmd વધારે માહિતી ક મુદ્દો ૭—વિષય: પત્નીએ પોતાના પતિને પૂરા દિલથી માન આપવું જોઈએ. (th અભ્યાસ ૧)
ગીત ૯
૭. યહોવા તમને ખુશ જોવા માંગે છે
(૧૦ મિ.) ચર્ચા.
યહોવા આનંદી ઈશ્વર છે. (૧તિ ૧:૧૧) તેમણે આપણને સારી સારી ભેટો આપી છે. એ બતાવે છે કે તે આપણને ખૂબ પ્રેમ કરે છે અને આપણને ખુશ જોવા માંગે છે. (સભા ૩:૧૨, ૧૩) ચાલો, બે ભેટ પર ધ્યાન આપીએ—ખોરાક અને અવાજ.
સૃષ્ટિ સાબિતી આપે છે કે યહોવા આપણને ખુશ જોવા માંગે છે—સ્વાદિષ્ટ ખોરાક અને મધુર અવાજો વીડિયો બતાવો. પછી પૂછો:
-
ખોરાક અને અવાજની ભેટથી તમને કઈ રીતે ખાતરી થાય છે કે યહોવા તમને ખુશ જોવા માંગે છે?
ગીતશાસ્ત્ર ૩૨:૮ વાંચો. પછી પૂછો:
-
યહોવા તમને ખુશ જોવા માંગે છે એ જાણવાથી તમને કઈ રીતે બાઇબલની અને સંગઠનની સલાહ પાળવાનું મન થાય છે?
૮. મંડળની જરૂરિયાતો
(૫ મિ.)
૯. મંડળમાં બાઇબલ અભ્યાસ
(૩૦ મિ.) bt પ્રક. ૨૨ ¶૧-૬