સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

દિલ ખોલીને યહોવાને પ્રાર્થના કરો

દિલ ખોલીને યહોવાને પ્રાર્થના કરો

[પહેલો શમુએલની પ્રસ્તાવના વીડિયો બતાવો.]

હાન્‍નાએ લાંબો સમય યહોવા આગળ પ્રાર્થના કરી (૧શ ૧:૧૦, ૧૨, ૧૫; ia ૫૫ ¶૧૨)

હાન્‍નાને ભરોસો હતો કે પોતાની મુશ્કેલી દૂર કરવા યહોવા મદદ કરશે (૧શ ૧:૧૮; ia ૫૬ ¶૧૫)

યહોવા આગળ પોતાનું હૈયું ઠાલવીએ ત્યારે પૂરો ભરોસો રાખીએ કે તે આપણને મદદ કરશે અને નિભાવી રાખશે.​—ગી ૫૫:૨૨; ૬૨:૮.