સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલમાં રહેલો ખજાનો

લેવીઓની સેવા

લેવીઓની સેવા

ઇઝરાયેલના પ્રથમ જન્મેલા પુરુષોને બદલે યહોવાએ લેવીઓને પસંદ કર્યા હતા (ગણ ૩:૧૧-૧૩; it-૨-E ૬૮૩ ¶૩)

લેવીઓ પાસે ખાસ સેવાનો લહાવો હતો (ગણ ૩:૨૫, ૨૬, ૩૧, ૩૬, ૩૭; it-૨-E ૨૪૧)

૩૦થી ૫૦ વર્ષના લેવીઓ બધી સેવાઓ હાથ ધરી શકતા હતા (ગણ ૪:૪૬-૪૮; it-૨-E ૨૪૧)

હારૂનના વંશમાંથી આવેલા પુરુષો જ યાજક તરીકે સેવા કરી શકતા હતા. બીજા લેવીઓ તેઓને મદદ કરતા. એવી જ રીતે, આજે મંડળોમાં અમુક જવાબદાર ભાઈઓ ભારે સોંપણી હાથ ધરે છે અને બીજા ભાઈઓ જરૂરી કામકાજમાં મદદ કરે છે.