ફેબ્રુઆરી ૧૫-૨૧
ગણના ૩-૪
ગીત ૩૧ અને પ્રાર્થના
સભાની ઝલક (૧ મિ.)
બાઇબલમાં રહેલો ખજાનો
“લેવીઓની સેવા”: (૧૦ મિ.)
કીમતી રત્નો: (૧૦ મિ.)
ગણ ૪:૧૫—યહોવાનો ડર રાખવાની એક રીત કઈ છે? (w૦૬ ૮/૧ ૨૪ ¶૧૩)
આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?
બાઇબલ વાંચન: (૪ મિ.) ગણ ૪:૩૪-૪૯ (th અભ્યાસ ૫)
સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ
પહેલી મુલાકાત: (૩ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. ઘરમાલિક વાંધો ઉઠાવે ત્યારે કઈ રીતે જવાબ આપવો એ બતાવો. (th અભ્યાસ ૨)
ફરી મુલાકાત: (૪ મિ.) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૧૫)
બાઇબલ અભ્યાસ: (૫ મિ.) fg પાઠ ૧૨ ¶૮ (th અભ્યાસ ૧૩)
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સેવા વર્ષનો અહેવાલ: (૧૫ મિ.) વડીલ ટૉક આપશે. શાખા તરફથી મળેલો સેવા વર્ષ અહેવાલનો પત્ર વાંચો. પછી, એવા પ્રકાશકોનું ઇન્ટરવ્યૂ લો, જેઓને ગયા સેવા વર્ષ દરમિયાન પ્રચારકામમાં સારા અનુભવો થયા હોય.
મંડળમાં બાઇબલ અભ્યાસ: (૩૦ મિ.) ypq સવાલ ૫
છેલ્લે બે બોલ (૩ મિ.)
ગીત ૩૯ અને પ્રાર્થના