સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઑગસ્ટ ૧૦-૧૬

નિર્ગમન ૧૫-૧૬

ઑગસ્ટ ૧૦-૧૬
  • ગીત ૧૩૨ અને પ્રાર્થના

  • સભાની ઝલક (૧ મિ.)

બાઇબલમાં રહેલો ખજાનો

  • ગીત ગાઈને યહોવાની સ્તુતિ કરો”: (૧૦ મિ.)

    • નિર્ગ ૧૫:૧, ૨—મુસા અને ઇઝરાયેલી પુરુષોએ ગીત ગાઈને યહોવાની સ્તુતિ કરી (w૯૫ ૧૦/૧૫ ૯ ¶૧૧)

    • નિર્ગ ૧૫:૧૧, ૧૮—યહોવા આપણી ભક્તિના હકદાર છે (w૯૫ ૧૦/૧૫ ૧૧-૧૨ ¶૧૫-૧૬)

    • નિર્ગ ૧૫:૨૦, ૨૧—મરિયમ અને ઇઝરાયેલી સ્ત્રીઓએ ગીત ગાઈને યહોવાની સ્તુતિ કરી (it-૨-E ૪૫૪ ¶૧; ૬૯૮)

  • કીમતી રત્નો શોધીએ: (૧૦ મિ.)

    • નિર્ગ ૧૬:૧૩—યહોવાએ શા માટે વેરાન પ્રદેશમાં ઇઝરાયેલીઓને ખાવા માટે લાવરીઓ આપી હશે? (w૧૧-E ૯/૧ ૧૪)

    • નિર્ગ ૧૬:૩૨-૩૪—માન્‍નાથી ભરેલું વાસણ ક્યા મૂક્યું હતું? (w૦૬ ૧/૧ ૮)

    • આ અઠવાડિયાના બાઇબલ વાંચનમાંથી તમને યહોવા કે સેવાકાર્ય વિશે શું શીખવા મળ્યું અથવા બીજાં કયા કીમતી રત્નો મળી આવ્યાં?

  • બાઇબલ વાંચન: (૪ મિ. કે એનાથી ઓછું) નિર્ગ ૧૬:૧-૧૮ (th અભ્યાસ ૧૦)

સેવાકાર્ય માટે પોતાને તૈયાર કરીએ

  • પહેલી મુલાકાત—વીડિયો: (૪ મિ.) ચર્ચા. વીડિયો બતાવો અને આ સવાલો પૂછો: લીલાબહેને કઈ રીતે સવાલોનો સારો ઉપયોગ કર્યો? કલમ સારી રીતે સમજાવવા તેમણે શું કર્યું?

  • પહેલી મુલાકાત: (૩ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. પછી “શીખવવાના સાધનો” વિભાગમાંથી કોઈ એક સાહિત્ય બતાવો. (th અભ્યાસ ૩)

  • પહેલી મુલાકાત: (૫ મિ. કે એનાથી ઓછું) “વાતચીતની એક રીત” ભાગનો ઉપયોગ કરીને શરૂઆત કરો. બાઇબલમાંથી કઈ રીતે શીખવવામાં આવે છે? વીડિયો વિશે જણાવો અને ચર્ચા કરો (વીડિયો બતાવશો નહિ). (th અભ્યાસ ૯)

યહોવાના સેવકો તરીકે આપણું જીવન