દાનીયેલની ભવિષ્યવાણી મસીહના આવવા વિશે જણાવે છે
‘૭૦ અઠવાડિયાં’ (૪૯૦ વર્ષ)
-
‘૭ અઠવાડિયાં’ (૪૯ વર્ષ)
૪૫૫ ઈ.સ. પૂર્વે ‘યરૂશાલેમની મરામત કરવાનો હુકમ’
૪૦૬ ઈ.સ. પૂર્વે યરૂશાલેમ ફરી બંધાયું
-
‘૬૨ અઠવાડિયાં’ (૪૩૪ વર્ષ)
-
‘૧ અઠવાડિયું’ (૭ વર્ષ)
૨૯ ઈ.સ. મસીહનું પ્રગટ થવું
૩૩ ઈ.સ. મસીહ ‘કાપી નંખાયા’
૩૬ ઈ.સ. ‘૭૦ અઠવાડિયાંનો’ અંત આવ્યો