આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા એપ્રિલ ૨૦૧૯
વાતચીતની એક રીત
આપણને બચાવવા ઈસુએ જીવ આપી દીધો પર વાતચીતની એક રીત.
બાઇબલમાં રહેલો ખજાનો
કુંવારા હોવું—એક ભેટ
કુંવારા ઈશ્વરભક્તો કઈ રીતે પોતાના સંજોગોનો સૌથી સારો ઉપયોગ કરી શકે?
બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા ભરોસાપાત્ર છે
આપણા પર કસોટીઓ આવી પડે ત્યારે યહોવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડે છે.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
સ્મરણપ્રસંગ માટે કેવી તૈયારી કરશો?
આપણે બધાએ આ પ્રસંગ માટે પોતાના દિલને પણ તૈયાર કરવાની જરૂર છે? કઈ રીતે?
બાઇબલમાં રહેલો ખજાનો
‘ઈશ્વર બધાના રાજાધિરાજ થશે’
જેઓ યહોવાને વફાદાર રહેશે તેઓ માટે અદ્ભુત ભાવિ રહેલું છે.
બાઇબલમાં રહેલો ખજાનો
યહોવા—‘દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર’
યહોવા અનેક રીતોએ દિલાસો આપે છે. એમાંની એક રીત છે સભાઓ દ્વારા.
યહોવાના સેવકો તરીકે આપણું જીવન
યહોવાનું શિક્ષણ મેળવવા પાછળ લાગુ રહીએ
યહોવા આપણા મહાન શિક્ષક છે અને સૌથી ઉત્તમ શિક્ષણ આપે છે.