ગીત ૧૪૨
દરેકને જણાવ્યે
-
ઈશ્વરને પગલે જો ચાલવા માંગ્યે
તેની જેમ સૌને એક સરખા ગણ્યે
બધા રંગરૂપના લોક બચી શકે
એવું દિલથી યહોવા ચાહે છે
(ટેક)
જોઈએ દિલને, ચહેરો નઈ
જોઈએ લોકો, શહેરો નઈ
ઈશ્વરના બોલ દરેકને જણાવ્યે
આપણે દરેકને ચાહ્યે
તેથી દરેકને કહ્યે
કે તેઓ ઈશ્વરના મિત્રો બને
-
ભલે ગમે ત્યાંથી પણ આવતા હોય
ભલે ગમે તેવા દેખાતા હોય
માણસ બીજાના દેખાવને જુએ
પણ યહોવા તેઓનું દિલ જુએ
(ટેક)
જોઈએ દિલને, ચહેરો નઈ
જોઈએ લોકો, શહેરો નઈ
ઈશ્વરના બોલ દરેકને જણાવ્યે
આપણે દરેકને ચાહ્યે
તેથી દરેકને કહ્યે
કે તેઓ ઈશ્વરના મિત્રો બને
-
જે ચાહે તેને ઈશ્વર બોલાવે
જગને છોડવા તે સૌને જણાવે
જે શીખ્યા એજ આપણે કરતા રહ્યે
પ્રકાશ સત્યનો લોકોને આપ્યે
(ટેક)
જોઈએ દિલને, ચહેરો નઈ
જોઈએ લોકો, શહેરો નઈ
ઈશ્વરના બોલ દરેકને જણાવ્યે
આપણે દરેકને ચાહ્યે
તેથી દરેકને કહ્યે
કે તેઓ ઈશ્વરના મિત્રો બને
(યોહા. ૧૨:૩૨; પ્રે.કૃ. ૧૦:૩૪; ૧ તીમો. ૪:૧૦; તીત. ૨:૧૧ પણ જુઓ.)