બાળકોનાં દિલને સ્પર્શી જતાં કાર્ટૂન વીડિયો
બાળકો બાઇબલ સિદ્ધાંતોને પોતાના જીવનમાં લાગુ પાડે એ માટે યહોવાના સાક્ષીઓએ અનેક કાર્ટૂન વીડિયો તૈયાર કર્યા છે. એને કઈ રીતે તૈયાર કરવામાં આવ્યા છે? એ વીડિયો જોઈને બાળકોને કેવું લાગ્યું? તમે પોતે એ જુઓ.