ઇતિહાસના ઝરૂખેથી
આ નાના નાના વીડિયો યહોવાના સાક્ષીઓનાં કામ અને ઇતિહાસને જીવંત બનાવે છે.
ઇતિહાસના ઝરૂખેથી—ગીતની ભેટ, ભાગ ૧
જાણો કે કઈ રીતે યહોવાના સાક્ષીઓ માટે સંગીત અને ગીતો ગાવા એ ભક્તિનો મહત્ત્વનો ભાગ છે.
ઇતિહાસના ઝરૂખેથી—ગીતની ભેટ, ભાગ ૨
ગીતો ગાવા યહોવાના સાક્ષીઓએ પાછલા અમુક દાયકાઓમાં જે અલગ અલગ ગીતોના પુસ્તકોનો ઉપયોગ કર્યો, એ વિશે જાણો.
નિયામક જૂથ એકતા જાળવી રાખે છે—ભાગ ૧
કઈ રીતે યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના ભાઈઓએ દુનિયા ફરતેના ભાઈ-બહેનો સાથે સારો સંબંધ જાળવી રાખ્યો છે?
નિયામક જૂથ એકતા જાળવી રાખે છે—ભાગ ૨
યહોવાના લોકો એકતામાં રહે એ માટે યહોવાના સાક્ષીઓના નિયામક જૂથના ભાઈઓ શું કરે છે?
ઇતિહાસના ઝરૂખેથી—મહાસંમેલનો
યહોવાના સાક્ષીઓના સંમેલનો અને મહાસંમેલનો વિશે જાણો.
ઇતિહાસના ઝરૂખેથી—‘દરેક ભાષા’માં ખુશખબર ફેલાવવા મદદગાર મેપ્સ
જાણો કે યહોવાના સાક્ષીઓ કઈ રીતે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, ૧૦૦૦ કરતા પણ વધારે ભાષાઓમાં છાપેલાં અને વેબસાઇટ પર સાહિત્યો બહાર પાડે છે.
ઇતિહાસના ઝરૂખેથી—સંગઠનનું બાંધકામ
જાણો કે યહોવાના સાક્ષીઓ કેમ દુનિયાભરમાં હજારો ઇમારતોનું બાંધકામ કરી રહ્યા છે.
ઇતિહાસના ઝરૂખેથી—ફિલ્મ અને વીડિયોથી શીખીએ
૧૦૦ કરતા વધારે વર્ષોથી કઈ રીતે યહોવાના સાક્ષીઓ ફિલ્મો અને વીડિયો બહાર પાડે છે એ વિશે જાણો.