ચોકીબુરજ ૨૦૧૧ની વિષયસૂચિ
ચોકીબુરજ ૨૦૧૧ની વિષયસૂચિ
જે અંકમાં લેખ છપાયો હોય તેની તારીખ બતાવે છે
અન્ય લેખો
એદન બાગ, ૨/૧
‘ઈશ્વરનું રાજ્ય,’ ૪/૧
ગરીબીનો અંત, ૭/૧
ચાદર પ્રમાણે સોડ તાણો, ૭/૧
જીવનનો હેતુ શું છે? ૮/૧
જુગાર, ૪/૧
દુનિયા પર કોણ રાજ કરે છે? ૧૦/૧
યરૂશાલેમના મંદિરમાં નાણાવટીઓ, ૧૧/૧
સેક્સ વિષે બાઇબલ શું જણાવે છે? ૧૨/૧
સ્વર્ગમાં કોણ રહે છે? ૧/૧
અભ્યાસ લેખો
અગાઉના ભક્તો ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલ્યા, ૧૨/૧
અંત આવે તેમ યહોવાહમાં વધારે ભરોસો રાખો, ૩/૧
‘આહા! ઈશ્વરની બુદ્ધિ કેવી અગાધ છે!’ (રોમ. ૧૧), ૫/૧
‘ઈશ્વરના ટોળાંનું પાલન કરો,’ ૬/૧
ઈશ્વરના ન્યાયીપણાને પૂરા દિલથી ચાહીએ, ૨/૧
ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા તમારે શું કરવું જોઈએ? ૭/૧
ઈશ્વરની શક્તિના માર્ગદર્શન પ્રમાણે કેમ ચાલવું જોઈએ? ૧૨/૧
ઈશ્વરની શક્તિથી લાલચ અને નિરાશાનો સામનો કરીએ, ૧/૧
ઈશ્વરની શક્તિથી સૃષ્ટિનું સર્જન, ૨/૧
ઈશ્વરને મહિમા મળે એવા નિર્ણય લઈએ, ૪/૧
ઈશ્વરનો વિશ્રામ શું છે? ૭/૧
ઈશ્વરભક્તિમાં પ્રગતિ કરવા પુરુષોને મદદ કરો, ૧૧/૧
‘એમ દોડો કે તમને ઈનામ મળે,’ ૯/૧
કીમતી ભેટ આપીને ઈશ્વરે પ્રેમ પ્રગટ કર્યો, ૬/૧
કુટુંબ તરીકે ઈશ્વરભક્તિમાં ‘જાગતા રહો,’ ૫/૧
કુટુંબ તરીકે “તૈયાર રહો,” ૫/૧
કુંવારા હોવું એક મોટો આશીર્વાદ છે, ૧/૧
કુંવારાપણા અને લગ્ન વિષે સલાહ, ૧૦/૧
જીવન તથા શાંતિ મેળવવા ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલીએ, ૧૧/૧
‘જેઓ તમારામાં મહેનત કરે છે તેઓની કદર કરો,’ ૬/૧
તમારા જીવનમાં સૌથી મહત્ત્વનું કોણ છે? ૫/૧
તમે તૈયાર રહો, ૩/૧
તેઓને મસીહ મળ્યા, ૮/૧
દુનિયાના વલણ પ્રમાણે નહિ, પણ ઈશ્વરની શક્તિ પ્રમાણે ચાલીએ, ૩/૧
દુષ્ટ જગતમાં “પ્રવાસી” તરીકે રહીએ, ૧૧/૧
દુઃખ-તકલીફોનો સામનો કરવા શક્તિ મેળવીએ, ૧/૧
ધીરજથી દોડીએ, ૯/૧
પહેલી સદીમાં અને આજે ઈશ્વરની શક્તિનું માર્ગદર્શન, ૧૨/૧
‘પોતાની જ સમજણ પર આધાર ન રાખ,’ ૧૧/૧
ભાઈઓને પ્રગતિ કરવા મદદ કરો, ૧૧/૧
‘યહોવાહ મારો હિસ્સો છે,’ ૯/૧
યહોવાહ ‘શાંતિ આપનાર ઈશ્વર’ છે, ૮/૧
‘યહોવાહના નામ પર વિશ્વાસ રાખો,’ ૧/૧
યહોવાહની કૃપા પામીએ, અમર જીવીએ, ૨/૧
યહોવાહની ભક્તિ ગંભીરતાથી કરીએ, ૪/૧
યહોવાહમાં પૂરો ભરોસો રાખવાથી સલામતી મળે છે, ૫/૧
યિર્મેયાહની જેમ જાગૃત રહો, ૩/૧
લગ્ન યહોવાહે આપેલી ભેટ છે, ૧/૧
લાભ થાય એવું મનોરંજન પસંદ કરો, ૧૦/૧
લોકો મસીહની રાહ જોતા હતા, ૮/૧
શાંતિ જાળવવા પ્રયત્ન કરતા રહો, ૮/૧
શું આપણે ખોટાં કામોને ધિક્કારીએ છીએ? ૨/૧
શું તમે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલો છો? ૪/૧
શું તમે યહોવાહના માર્ગદર્શન પ્રમાણે ચાલશો? ૭/૧
શું તમે યહોવાહની ચેતવણીને ધ્યાનમાં લો છો? ૭/૧
શું યહોવાહ તમને પોતાનાં ગણે છે? ૯/૧
શું યહોવાહને તમારા જીવનનો હિસ્સો બનવા દો છો? ૯/૧
‘શોક કરનારાઓને દિલાસો આપો,’ ૧૦/૧
સદ્ગુણો કેળવવાથી ઈશ્વરને મહિમા મળે છે, ૪/૧
‘સર્વ દિલાસાના ઈશ્વર’ યહોવાહ પર ભરોસો રાખો, ૧૦/૧
સુલેમાનનું ઉદાહરણ—બોધ કે ચેતવણી? ૧૨/૧
સુવાર્તા જેની બધાને જરૂર છે! ૬/૧
ઈસુ ખ્રિસ્ત
ઈસુ ખ્રિસ્ત કોણ છે? ૮/૧
ક્યાંથી આવ્યા? કેવું જીવન જીવ્યાં? કેમ પોતાનો જીવ આપ્યો? ૫/૧
ખ્રિસ્તી જીવન અને ગુણો
દીકરા સાથે સમય વિતાવવા પિતા શું કરી શકે? ૧૨/૧
બાળકના આવવાથી લગ્નજીવન કઈ રીતે બદલાઈ જાય છે? ૬/૧
બાળકોમાં સારા સંસ્કાર સિંચો, ૩/૧
માન આપવાનું બાળકોને શીખવીએ, ૨/૧
લગ્નજીવન ટકાવી રાખવા શું જરૂરી છે? ૩/૧
શું માતા-પિતાએ પોતાના બાળકોને સેક્સ વિષેનું જ્ઞાન આપવું જોઈએ? ૧૨/૧
બાઇબલ
૬ નિશાનીઓ જે શાસ્ત્ર મુજબ પૂરી થઈ રહી છે, ૬/૧
યહોવાહ
ઈશ્વર કેમ દુઃખ-તકલીફો ચાલવા દે છે? ૧૦/૧
ઈશ્વર કોણ છે? ૮/૧
ઈશ્વરે ધરતી કેમ બનાવી? ૧૦/૧
‘તારા હાથનાં કામોની તું ઝંખના રાખે છે,’ ૪/૧
પાંચ જૂઠાણાં ઉપરથી પડદો હટાવવો, ૧૧/૧
‘માણસનું અંતઃકરણ જાણે છે,’ ૧/૧
‘મારા હિતને માટે મારું સ્મરણ કર,’ ૩/૧
બાળકો ઈશ્વર વિષે ક્યાંથી શીખી શકે? ૯/૧
શા માટે ઈશ્વર પાસેથી શીખવું? ૭/૧
શું યહોવાહને લાગણીઓ છે? ૮/૧
યહોવાહના સાક્ષીઓ
શું યહોવાહના સાક્ષીઓ તબીબી સારવાર સ્વીકારે છે? ૩/૧
સાદી અંગ્રેજીમાં આવનાર અંક કેવો હશે? (ચોકીબુરજ), ૭/૧