ચોકીબુરજ ૨૦૦૮ની વિષયસૂચિ
ચોકીબુરજ૨૦૦૮ની વિષયસૂચિ
જે અંકમાં લેખ છપાયો હોય તેની તારીખ બતાવે છે
અન્ય લેખો
આર્માગેદનના યુદ્ધથી ઈશ્વર સુખ-શાંતિ લાવશે, ૫/૧
આર્માગેદન યુદ્ધ ક્યાં થશે? ૫/૧
ઈશ્વર રાજ્ય છે? ૨/૧
ઈશ્વરે માણસને કેમ રચ્યો? ૩/૧
ગુજરી ગયેલા દુઃખ કઈ રીતે સહે? ૮/૧
નુહ અને પ્રલય વાર્તા નહિ, પણ હકીકત! ૭/૧
પૃથ્વીની ઘડીઓ ગણાઈ રહી છે? ૯/૧
સાજા થવાના ચમત્કારો એ ઈશ્વર કરે છે? ૧૨/૧
અભ્યાસના લેખો
આ સફળ થશે કે પે, આપણે જાણતા નથી, ૭/૧
આપણી શીખવવાની કળામાં સુધારો કરીએ, ૧/૧
આપણે કઈ રીતે વર્ત જોઈએ? ૫/૧
આપણે શાનાથી નાસ જોઈએ? ૬/૧
ઈશ્વર જ વૃદ્ધિ આપે છે, ૭/૧
ઈશ્વર જેવા ગુણો કેળવતા રહીએ, ૬/૧
ઈશ્વરની સલાહથી લગ્નજીવન સુખી થાય છે, ૩/૧
ઈશ્વર રાજ, સર્વ દુઃખોનો ઇલાજ! ૫/૧
ઈશ્વરનો માર્ગ, જીવનનો માર્ગ! ૪/૧
ઈસુ પાસેથી શીખીએ, ૨/૧
ઈસુ રાજ કરે છે—એ તમને કઈ રીતે અસર કરે છે? ૨/૧
ગૌરવી યહોવાહને માન આપીએ, ૮/૧
ઘર-ઘરના પ્રચારમાં આગળ વધીએ, ૭/૧
ઘર-ઘર પ્રચાર કામ કેમ આજે જરૂરી છે? ૭/૧
જીવનના ઝરામાંથી પાણી પીવા માટે યોગ્ય ગણાયા, ૧/૧
‘જીવનનો ખરો આનંદ ક્યાંથી મળી શકે?’ ૪/૧
જીવવા માટે તમે કરવા તૈયાર છો? ૧૦/૧
‘તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે?’ ૩/૧
તમારી યુવાનીમાં યહોવાહને યાદ કરો, ૪/૧
તારા ‘પ્રથમના પ્રેમને વળગી રહે,’ ૬/૧
દુનિયાની ‘ઝેરી હવાથી’ દૂર રહીએ, ૯/૧
‘નકામી વાતોને’ નફરત કરીએ, ૪/૧
નમ્ર દિલના હજારો લોકો સત્ય શીખે છે, ૧/૧
નમ્ર બનીને એકબીજાનો વિચાર કરીએ, ૩/૧
પહેલાંના જમાનામાં યહોવાહે ભક્તોને બચાવ્યા, ૯/૧
પાઊલની જેમ તન-મનથી ઈશ્વરની ભક્તિ કરીએ, ૫/૧
પૂરા દિલથી યહોવાહને વળગી રહીએ, ૮/૧
‘પ્રભુમાં જે સેવા તમને સોંપેલી છે તે કરવાને સાવધ રહો,’ ૧/૧
બીજાઓને યહોવાહની નજરે જુઓ, ૩/૧
ભક્તિમાં ઠંડા પડી ગયેલામાં ભક્તિ ફરી જગાડીએ, ૧૧/૧
ભ કરતા રહો! ૫/૧
મહાન મિશનરીના પગલે ચાલીએ, ૨/૧
‘મોડું કર્યા વગર પાછા ફરો,’ ૧૧/૧
યહોવાહ આપણા બચાવનાર છે, ૯/૧
યહોવાહ આપણા ભલા માટે નજર રાખે છે, ૧૦/૧
યહોવાહ આપણો પોકાર સાંભળે છે, ૩/૧
યહોવાહ ઘરડા ભાઈ-બહેનોને ભૂલશે નહિ, ૮/૧
યહોવાહ પોતાના ભક્તોને તજશે નહિ, ૮/૧
યહોવાહ બ જ જુએ છે, ૧૦/૧
યહોવાહ હંમેશાં પ્રાર્થનાનો જવાબ આપે છે, ૧૦/૧
યહોવાહના માર્ગે ચાલીએ, ૨/૧
યહોવાહની ઇચ્છા પૂરી કરવામાં ઈસુ અજોડ છે, ૧૨/૧
યહોવાહને પૂરા દિલથી વળગી રહીએ, ૧૨/૧
યહોવાહને સદા સામે રાખો, ૨/૧
યુવાનો, યહોવાહની ભક્તિ કરો, ૫/૧
રાજ્ય માટે યોગ્ય ગણાયા, ૧/૧
લગ્ન અને માબાપ બનવા વિષે વિચાર જોઈએ? ૪/૧
લગ્નમાં “ત્રેવડી વણેલી દોરી” તૂટવા ન દો, ૯/૧
તમે બીજાને માન આપો છો? ૧૦/૧
હું યહોવાહના લોકો સાથે “એકમતે” ભક્તિ કરું છું? ૮/૧
‘શેતાનની સામે થવા’ ઈસુને પગલે ચાલો, ૧૧/૧
સચ્ચાઈના માર્ગ પર ચાલતા રહીએ, ૧૨/૧
સર્વને ઈશ્વરનો સંદેશો જણાવીએ, ૧૨/૧
સારવાર વિષે બાઇબલ કહે છે? ૧૧/૧
હંમેશાં યહોવાહની આજ્ઞા પાળીએ, ૬/૧
ઈસુ ખ્રિસ્ત
ઈસુ આપણને કેવી રીતે બચાવી શકે? ૪/૧
ઈસુ આપણને શીખવે છે? ૧૨/૧
ઈસુના જીવન વિષે ઈશ્વરે પહેલેથી જણા હ, ૧૧/૧
ખ્રિસ્તી જીવન અને ગુણો
એકબીજાના હમદર્દ બનો, ૧/૧
મંડળમાં સંપ રાખવા બ જ કરીએ, ૧૧/૧
સંજોગો પ્રમાણે નિર્ણય લો, જિંદગીની મજા લો, ૭/૧
બાઇબલ
આવતી કાલે થશે એ કોણ જણાવી શકે? ૧૧/૧
ક્યૂનિફૉર્મ લિપિ અને બાઇબલ, ૧૨/૧
માત્થીના મુખ્ય વિચારો, ૧/૧
માર્કના મુખ્ય વિચારો, ૨/૧
લુકના મુખ્ય વિચારો, ૩/૧
યોહાનના મુખ્ય વિચારો, ૪/૧
પ્રેરિતોનાં કૃત્યોના મુખ્ય વિચારો, ૫/૧
રૂમીઓને પત્રના મુખ્ય વિચારો, ૬/૧
૧ અને ૨ કોરીંથીઓને પત્રોના મુખ્ય વિચારો, ૭/૧
ગલાતી, એફેસી, ફિલિપી અને કોલોસીઓને પત્રના મુખ્ય વિચારો, ૮/૧
૧ અને ૨ થેસ્સાલોનીકીઓ અને ૧ અને ૨ તીમોથીને પત્રોના મુખ્ય વિચારો, ૯/૧
તીતસ, ફિલેમોન અને હેબ્રીઓને પત્રોના મુખ્ય વિચારો, ૧૦/૧
યાકૂબ, ૧ અને ૨ પીતરના પત્રોના મુખ્ય વિચારો, ૧૧/૧
૧, ૨, અને ૩ યોહાન અને યહુદાના પત્રોના મુખ્ય વિચારો, ૧૨/૧
યહોવાહ
તમે ઈશ્વરને ઓળખો છો? ૧૦/૧
પરમેશ્વરના કુટુંબમાં આવો, ૪/૧
યહોવાહ ‘દિલાસાના ઈશ્વર’ છે, ૮/૧
વિશ્વની રચના ઈશ્વર વિષે કહે છે? ૬/૧
કોઈ આપણને ઈશ્વરના પ્રેમથી “જુદા પાડી શકશે”? ૯/૧
યહોવાહના સાક્ષીઓ
જીવનમાં ખુશી લાવતી નાનકડી છોકરી, ૭/૧
તેઓ જ બચી જશે ને બીજા બધાનો નાશ થશે? ૧૨/૧
‘બાઇબલથી મારું જીવન સુધરી ગ!’ ૯/૧
મને જીવનની કિંમત સમજાઈ! ૧૦/૧
તમે તક શોધો છો? (સ્કૂલમાં), ૧/૧