ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ નવેમ્બર ૨૦૧૪
આ અંકમાં ડિસેમ્બર ૨૯, ૨૦૧૪થી ફેબ્રુઆરી ૧, ૨૦૧૫ માટેના અભ્યાસ લેખો છે.
ઈસુ સજીવન થયા—આપણા માટે એનો શો અર્થ થાય?
ચાર સાબિતીઓ ઈસુના સજીવન કરાયા હોવાની ખાતરી આપે છે. તેમના જીવંત હોવા વિશે ભરોસો હશે તો આપણું વલણ કેવું હશે?
આપણે શા માટે પવિત્ર થવું જોઈએ?
શું તમે કદી લેવીયનું પુસ્તક વાંચતી વખતે ગૂંચવાયા છો? અથવા શું એને વાંચતા કંટાળો આવ્યો છે? લેવીયના પુસ્તકમાં મળતા ખજાનાથી તમને ઈશ્વરની ભક્તિ શુદ્ધ રીતે કરવા મદદ મળશે.
આપણાં વાણી-વર્તન પવિત્ર રાખીએ
તડજોડ ન કરવામાં, યહોવાને સૌથી સારું આપવામાં અને ભક્તિમાં મજબૂત કરતું જ્ઞાન લેવામાં કઈ સમાનતા છે?
“જેઓનો ઈશ્વર યહોવા છે”
શું ઈશ્વર જુદા જુદા ધર્મના સારા લોકોની ભક્તિનો સ્વીકાર કરે છે?
‘હવે, તમે ઈશ્વરની પ્રજા છો’
આપણે કઈ રીતે ‘ઈશ્વરની પ્રજા’ બનીને રહી શકીએ?
વાચકો તરફથી પ્રશ્નો
દરેક મંડળમાં સેવકાઈ ચાકરો અને વડીલો કઈ રીતે નીમવામાં આવે છે? પ્રકટીકરણ ૧૧માં જણાવેલ બે શાહેદો કોણ છે?
આપણો ઇતિહાસ
જાપાનમાં ફેલાયો સત્યનો પ્રકાશ
ખાસ રીતે બનાવવામાં આવેલી “યેહૂ” નામની ગાડીઓ જાપાનમાં સાક્ષીકાર્યને આગળ ધપાવવામાં મદદરૂપ બની હતી.