સજાગ બનો! જુલાઈ ૨૦૧૪ | જીવનથી હારશો નહિ—ત્રણ કારણો
શું તમે કે તમે જેને ઓળખતા હો, તેઓએ આત્મહત્યા કરવાનો વિચાર કર્યો છે? જીવનથી હારી ન જવાનાં કારણો જાણવાથી ઘણો ફરક પડે છે.
વિશ્વ પર નજર
આ વિષયોનો સમાવેશ થાય છે: એવો વિસ્તાર જ્યાં દર વર્ષે ૧૦૦થી વધારે નવી જાતિઓ શોધવામાં આવે છે, બાળકોએ અમુક જ સમય ટીવી જોવું જોઈએ એવી સલાહ અને શુદ્ધ ઊર્જા ઉપજાવવા માટે પ્રગતિ થઈ કે નહિ.
કુટુંબ માટે મદદ
ખર્ચો કઈ રીતે કાબૂમાં રાખવો?
પૈસા ખલાસ થઈ જાય પછી ખર્ચાઓની આદત વિશે વિચાર ન કરો. પૈસા ખલાસ થાય એ પહેલાં ખર્ચા પર કાબૂ મેળવવાનું શીખો.
ઇન્ટરવ્યૂ
એક સર્જન પોતાની શ્રદ્ધા વિશે જણાવે છે
ડૉક્ટર ગીએરમો પેરેઝ ઘણા વર્ષોથી ઉત્ક્રાંતિવાદમાં માનતા હતા, પણ હવે તેમને ખાતરી થઈ કે આપણા શરીરની રચના ઈશ્વરે કરી છે. કઈ રીતે તેમના વિચારો બદલાયા?
પેઢાંનો રોગ શું તમને થઈ શકે?
મોઢાના રોગોમાં પેઢાંનો રોગ આખી દુનિયામાં સામાન્ય છે. શાના કારણે થાય છે? તમને પેઢાંનો રોગ છે એ કઈ રીતે જાણી શકો? પેઢાંનાં રોગનું જોખમ ઘટાડવા વિશે જાણો.
‘જ્ઞાન હાંક મારે છે’ શું તમે સાંભળો છો?
સાચું ડહાપણ માણસજાતની મુશ્કેલીઓનો અંત લાવશે.