સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

તમે કેવો જવાબ આપશો?

તમે કેવો જવાબ આપશો?

તમે કેવો જવાબ આપશો?

ઉદાહરણને સમજાવો

૧. માત્થી ૧૩:૩-૯, ૧૮-૨૩માં, ઈસુએ આપેલા ઉદાહરણ પ્રમાણે કઈ ચાર જગ્યાએ બી પડ્યા હતા?

તમારા જવાબમાં ચિત્રોને જોડતી લીટી દોરો.

..............................................

...............................................

..............................................

..............................................

૨. બી શાને બતાવે છે?

..............................................

..............................................

▪ ચર્ચા માટે: તમે ચોક્કસ કઈ રીતે કહી શકો કે તમારું હૃદય એક સારી જમીન જેવું છે? શા માટે એ કરવું યોગ્ય છે?

ઇતિહાસમાં આ ક્યારે થયું?

જે વર્ષે બનાવ બન્યો હોય એને જોડતી લીટી દોરો.

ઈ.સ. પૂર્વે ૧૯૪૩ ૧૯૧૯ ૧૭૭૦ ૧૭૨૮ ૧૪૭૩ ૧૦૬૬

ઉત્પત્તિ ૪૬:૫-૭

ઉત્પત્તિ ૧૨:૪

યહોશુઆ ૨:૧-૨૧

હું કોણ છું?

૬. હું એલ્કોશનો રહેવાસી છું, અને નીનવેહ વિષે ભવિષ્ય ભાખ્યું હતું.

હું કોણ છું?

૭. મારા બીજા પતિના નામનો અર્થ ‘અતિ પ્રિય’ થાય છે. મારા પહેલા પતિના નામનો અર્થ ‘બુદ્ધિહીન’ થાય છે.

આ અંકથી

આ સવાલોના જવાબ આપો અને ઉલ્લેખ ન કરેલી બાઇબલની કલમોને પૂરી કરો.

પાન ૮ કઈ રીતે આતંકવાદને મિટાવી દેવામાં આવશે? (મીખાહ ૪:____)

પાન ૯ માણસ ગુસ્સાને લીધે શું નથી કરી શકતો? (યાકૂબ ૧:____)

પાન ૨૦ અપંગ બાળકોના માતા-પિતા માટે બાઇબલ કઈ આશા આપે છે? (યશાયાહ ૩૫:____)

પાન ૨૩ બાઇબલ વાંચન કરવાથી તમને શું કરવા મદદ મળે છે? (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:____)

જવાબો

૧. રસ્તાની કોરે, પથરાળી જમીન પર, કાંટા-ઝાંખરામાં અને સારી જમીન પર.

૨. રાજ્યનો સંદેશો.

૩. ઈ.સ. પૂર્વે ૧૭૨૮.

૪. ઈ.સ. પૂર્વે ૧૯૪૩.

૫. ઈ.સ. પૂર્વે ૧૪૭૩.

૬. નાહૂમ.—નાહૂમ ૧:૧.

૭. અબીગાઈલ.