સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

સજાગ બનો! નં. ૨ ૨૦૨૧ | બોસ કોણ—તમે કે તમારો ફોન?

બોસ કોણ—તમે કે તમારો ફોન? a અમુક લોકો કહેશે, ‘હું જ ફોનનો બોસ.’ પણ ઘણી વાર આપણને ખ્યાલ નથી આવતો કે આપણા પર અને બીજાઓ પર ફોનની કેવી અસર થાય છે.

a ખરું કે આ અંકમાં ફોન શબ્દ વાપર્યો છે. પણ અહીં ટેબ્લેટ અને કોમ્પ્યુટર જેવાં બધાં સાધનોની વાત થાય છે.

ફોનની અસર દોસ્તી પર?

ફોન કે ઇન્ટરનેટથી દોસ્તોના કોન્ટેક્ટમાં રહી શકીએ અને સંબંધો પણ સુધરે છે.

ફોનની અસર બાળકો પર?

બાળકો ફોન કે કોમ્પ્યુટર વાપરવામાં બહુ હોશિયાર હોય છે, તોય માબાપે શીખવવું જોઈએ કે તેઓ એ સમજદારીથી વાપરે.

ફોનની અસર લગ્‍નજીવન પર?

જો પતિ-પત્ની સમજી-વિચારીને ફોનનો ઉપયોગ કરે, તો તેઓનો સંબંધ મજબૂત થઈ શકે છે.

ફોનની અસર વિચારો પર?

કોમ્પ્યુટર કે ફોનનો વધારે પડતો ઉપયોગ કરવાથી ધ્યાન દઈને વાંચી નહિ શકો, ધ્યાન દઈને કામ નહિ કરી શકો અને એકલા પડો ત્યારે જલદીથી કંટાળી જશો. ત્રણ સૂચનો લાગુ પાડવાથી સારી રીતે વિચારવા મદદ મળશે.

JW.ORG પરથી વધુ જાણો

તમને કયા વિષય પર વધુ જાણવું ગમશે?

આ અંકમાં

ઘણી વાર આપણને ખ્યાલ પણ નથી આવતો કે દોસ્તી, કુટુંબ અને વિચારો પર ફોનની અસર થાય છે.