ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ મે ૨૦૧૭

આ અંકમાં જુલાઈ ૩-૩૦, ૨૦૧૭ માટેના અભ્યાસ લેખો છે.

“આનંદથી યહોવાની સેવા” કરવા ‘પરદેશીઓને’ મદદ કરો

યહોવાને ઓળખતા નથી એવા શરણાર્થીઓને કઈ રીતે અસરકારક રીતે ખુશખબર જણાવી શકીએ?

‘પરદેશીઓનાં’ બાળકોને મદદ કરો

જો તમે બીજા દેશમાં જઈને વસ્યા હો, તમારાં બાળકોને યહોવા વિશે શીખવા કઈ રીતે મદદ કરી શકો? બીજાઓ કઈ રીતે મદદ કરી શકે?

જીવન સફર

સાંભળી નથી શકતો . . . પણ લોકોને ખુશખબર સંભળાવું છું!

વોલ્ટર માર્કિન સાંભળી નથી શકતા, પણ તે યહોવાની સેવામાં ખુશહાલ અને સંતોષભર્યું જીવન વિતાવે છે.

તમારા પ્રેમને ઠંડો પડવા ન દો

પહેલી સદીના ખ્રિસ્તીઓએ પહેલાંના જેવો પ્રેમ બતાવવાનું છોડી દીધું. યહોવા માટેનો પ્રેમ મજબૂત રાખવા આપણને શું મદદ કરી શકે?

“શું તું મારા પર આના કરતાં વધારે પ્રેમ રાખે છે?”

જીવનમાં કઈ બાબતને પ્રથમ રાખવી જોઈએ, એ વિશે ઈસુએ સિમોન પીતરને મહત્ત્વનો બોધપાઠ શીખવ્યો. શું એ બોધપાઠ આજે આપણે લાગુ પાડી શકીએ?

કઈ રીતે ગાયસે ભાઈઓને મદદ કરી?

ગાયસ કોણ હતા અને આપણે શા માટે તેમના દાખલાને અનુસરવું જોઈએ?

સાદા જીવનથી મળતો આનંદ

એક યુગલને સાદું જીવન જીવવાની પ્રેરણા ક્યાંથી મળી? તેઓ એ કઈ રીતે કર્યું? શા માટે એ નિર્ણયથી તેઓને આનંદ મળ્યો?

આપણો ઇતિહાસ

‘પહેલાં ક્યારેય ન હતો એટલો ઉત્સાહ અને પ્રેમ’

૧૯૨૨ના સંમેલન પછી બાઇબલ વિદ્યાર્થીઓએ ‘રાજા અને તેમના રાજ્યને જાહેર કરો!’ અરજ કઈ રીતે કાન ધરી?