JW.ORG પર પ્રદર્શિત માહિતી
પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે
મારી જીવનઢબથી હું કંટાળી ગયો હતો
દીમિત્રી કર્શુનોવ દારૂના બંધાણી હતા, પણ તેમણે રોજ બાઇબલ વાંચવાનું શરૂ કર્યું. જીવનમાં મોટા ફેરફાર કરવા અને સાચી ખુશી મેળવવા તેમને શામાંથી પ્રેરણા મળી?
jw.org પર અમારા વિશે > યહોવાના સાક્ષીઓના અનુભવો > પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે પર જાઓ.
યુવાનો પૂછે છે
દીવાનગી અને સાચા પ્રેમ વચ્ચેનો ફરક જાણો.
jw.org પર શાસ્ત્રનું શિક્ષણ > યુવાનો > યુવાનો પૂછે છે પર જાઓ.