ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ જાન્યુઆરી ૨૦૧૯
આ અંકમાં માર્ચ ૪–એપ્રિલ ૭, ૨૦૧૯ માટેના અભ્યાસ લેખો છે
‘જરાય ચિંતા ન કર, કેમ કે હું તારો ઈશ્વર છું’
મુશ્કેલીઓ છતાં આપણે મન શાંત રાખી શકીએ એનાં ત્રણ કારણો જોઈએ.
સભામાં યહોવાની સ્તુતિ કરીએ
શું તમને સભામાં જવાબ આપવો અઘરું લાગે છે? આ લેખથી તમને શીખવા મળશે કે, કયા કારણોને લીધે જવાબ આપતા ડર લાગે છે અને કઈ રીતે એ ડર પર જીત મેળવી શકાય.
તમારાં હૃદયનું રક્ષણ કરો!
શેતાન કઈ રીતે આપણું હૃદય ભ્રષ્ટ કરી શકે? આપણે કઈ રીતે હૃદયનું રક્ષણ કરી શકીએ?
સ્વર્ગના રાજા વિશે શીખવતો એક પ્રસંગ
ઈસુની નમ્રતા, હિંમત અને પ્રેમ વિશે આ સાદા પ્રસંગમાંથી શું શીખવા મળે છે?
સભામાં હંમેશાં હાજર રહીએ
પ્રેમ, નમ્રતા અને હિંમતથી કઈ રીતે સભાઓમાં જવા મદદ મળે છે?
નિયામક જૂથના નવા સભ્ય
ભાઈ કેનેથ કૂક વિશે જાણો.