ક-૭-છ
ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—યર્દનની પૂર્વમાં ઈસુના પ્રચારકાર્યનો પાછલો સમય
સમય |
જગ્યા |
બનાવ |
માથ્થી |
માર્ક |
લૂક |
યોહાન |
---|---|---|---|---|---|---|
૩૨, ઉદ્ઘાટનના તહેવાર પછી |
યર્દનની પાર બેથનિયા |
યોહાન જ્યાં બાપ્તિસ્મા આપતો હતો એ જગ્યાએ જાય છે; ઘણાએ ઈસુમાં શ્રદ્ધા મૂકી |
||||
પેરીઆ |
શહેરો અને ગામોમાં શીખવે છે, યરૂશાલેમ તરફ મુસાફરી |
|||||
સાંકડા દરવાજાથી અંદર જવા અરજ; યરૂશાલેમ માટે વિલાપ |
||||||
કદાચ પેરીઆ |
નમ્રતા વિશે શીખવે છે; ઉદાહરણો: મુખ્ય જગ્યા અને બહાનાં કાઢતા મહેમાનો |
|||||
શિષ્ય બનવાની કિંમત |
||||||
ઉદાહરણો: ખોવાયેલું ઘેટું, ખોવાયેલો સિક્કો, ખોવાયેલો દીકરો |
||||||
ઉદાહરણો: ચાલાક કારભારી, અમીર માણસ અને લાજરસ |
||||||
નડતર, માફી અને શ્રદ્ધા વિશે શીખવે છે |
||||||
બેથનિયા |
લાજરસનું મરણ થાય છે અને તેને જીવતો કરે છે |
|||||
યરૂશાલેમ; એફ્રાઈમ |
ઈસુને મારી નાખવાનું કાવતરું; તે જતા રહે છે |
|||||
સમરૂન; ગાલીલ |
દસ રક્તપિત્તિયાને સાજા કરે છે; ઈશ્વરનું રાજ્ય કઈ રીતે આવશે એ જણાવે છે |
|||||
સમરૂન કે ગાલીલ |
ઉદાહરણો: વારંવાર વિનંતી કરતી વિધવા, ફરોશી અને કર ઉઘરાવનાર |
|||||
પેરીઆ |
લગ્ન અને છૂટાછેડા વિશે શીખવે છે |
|||||
બાળકોને આશીર્વાદ આપે છે |
||||||
ધનવાન યુવાનનો સવાલ; દ્રાક્ષાવાડીના મજૂરો અને એકસરખી મજૂરી વિશે ઉદાહરણ |
||||||
કદાચ પેરીઆ |
પોતાના મરણ વિશે ત્રીજી વાર ભવિષ્યવાણી કરે છે |
|||||
યાકૂબ અને યોહાનને રાજ્યમાં ઊંચું સ્થાન મળે માટે વિનંતી |
||||||
યરીખો |
પસાર થતી વખતે બે આંધળા માણસોને સાજા કરે છે; જાખ્ખીની મુલાકાત લે છે; દસ મીના ચાંદીના સિક્કાનું ઉદાહરણ |