ક-૭-ઘ
ઈસુના પૃથ્વી પરના જીવનના મુખ્ય બનાવો—ગાલીલમાં મોટા પાયે થયેલું ઈસુનું પ્રચારકાર્ય (ભાગ ૨)
સમય |
જગ્યા |
બનાવ |
માથ્થી |
માર્ક |
લૂક |
યોહાન |
---|---|---|---|---|---|---|
૩૧ કે ૩૨ |
કાપરનાહુમ વિસ્તાર |
ઈસુ રાજ્ય વિશે ઉદાહરણો જણાવે છે |
||||
ગાલીલ સરોવર |
હોડીમાંથી તોફાનને શાંત પાડે છે |
|||||
ગદરા પ્રદેશ |
દુષ્ટ દૂતોને ભૂંડોમાં મોકલે છે |
|||||
કદાચ કાપરનાહુમ |
સ્ત્રીનો લોહીવા મટાડે છે; યાઐરસની દીકરીને જીવતી કરે છે |
|||||
કાપરનાહુમ (?) |
આંધળા અને મૂંગા માણસોને સાજા કરે છે |
|||||
નાઝરેથ |
પોતાના વતનમાં ફરીથી નકાર થાય છે |
|||||
ગાલીલ |
ગાલીલની ત્રીજી મુસાફરી; પ્રેરિતો મોકલીને પ્રચારકાર્ય વધારવામાં આવે છે |
|||||
તિબેરિયાસ |
બાપ્તિસ્મા આપનાર યોહાનનું માથું હેરોદ કપાવે છે; ઈસુને લીધે હેરોદ મૂંઝવણમાં મુકાય છે |
|||||
૩૨, પાસ્ખાના તહેવાર નજીક (યોહ ૬:૪) |
કાપરનાહુમ (?); ગાલીલ સરોવરની ઉત્તર-પૂર્વમાં |
ઘણી જગ્યાએ પ્રચાર કરીને પ્રેરિતો પાછા આવે છે; ઈસુ ૫,૦૦૦ પુરુષોને જમાડે છે |
||||
ગાલીલ સરોવરની ઉત્તર-પૂર્વમાં; ગન્નેસરેત |
ઈસુને રાજા બનાવવા લોકો પ્રયત્ન કરે છે; તે સમુદ્ર પર ચાલે છે; ઘણાને સાજા કરે છે |
|||||
કાપરનાહુમ |
પોતે “જીવનની રોટલી” છે એમ કહે છે; ઘણા ઠોકર ખાય છે અને જતા રહે છે |
|||||
૩૨, પાસ્ખાના તહેવાર પછી |
કદાચ કાપરનાહુમ |
માણસોના રિવાજો ખુલ્લા પાડે છે |
||||
ફિનીકિયા; દકાપોલીસ |
સિરિયાના ફિનીકિયાની એક સ્ત્રીની દીકરીને સાજી કરે છે; ૪,૦૦૦ પુરુષોને જમાડે છે |
|||||
મગદાન |
ફક્ત યૂનાની નિશાની આપે છે |